સામાન્ય વાત-ચીતો

અહિયા સામાન્ય વાતચીત કરવા માટેના અમુક સ્વીડિશ વાક્યો આપેલા છે જેનો ઉપયોગ તમે જાણીતા લોકો સાથે વાતચિત કરવામાં કરી શકો છો.

કોઈ ની તબિયત કેવી છે તે પુછવા માટે

Hur står det till?તમે કેમ છો?
Hur är läget?કેવુ ચાલે છે?
Hur mår du?કેવુ ચાલે છે?
Hur går det?બાકી બધુ કેમ છે?
Jag mår bra, tackહુ મજામા છુ, આભાર
Det är ok, tackહુ બરાબર છુ, આભાર
Inte så dåligt, tackબહુ ખરાબ નહીં, આભાર
Tack, braબરાબર, આભાર
Inte så braબહુ સારુ નથી
Hur är det med dig?તમારે કેવુ ચાલે?
Och du?અને તમે?
Och du själv?અને તમે?

કોઈ શુ કરી રહ્યુ છે તે પુછવા માટે

Vad har du för dig?તમે શુ કરવા જઈ રહ્યા છો?
Vad har du haft för dig?તમે અત્યાર સુધી શુ કરી રહયા હતા?
Jobbar mycketઘણુ કામ કરી રહ્યો હતો
Studerar mycketઘણુ ભણી રહ્યો હતો
Jag har varit väldigt upptagenહુ ઘણો વ્યસ્ત હતો
Samma som vanligtબસ ઍમ નુ ઍમ જ છે
Inte mycketકંઈ ખાસ નહી
Jag har precis kommit tillbaka från …હુ … હમણા જ પાછો આવ્યો છુ
Portugalપોર્ટુગલથી

કોઈ ક્યા છે તે પુછવા માટે

Var är du?તમે ક્યા છો?
Jag är …હું …
hemmaઘરે છુ
på jobbetકામ ઉપર છુ
i stanગામમાં છુ
på landetઅંતરિયાળ વીસ્તારોમાં છુ
ute och shopparદુકાને છુ
på tågetટ્રેનમાં છુ
hos Andersએન્ડર્સ સાથે છું

કોઈ ના પ્લાન વિષે પુછવા માટે

Har du några planer för sommaren?તમારો ઉનાળામા કોઈ પ્લાન છે?
Vad ska du göra …?તમે … શું કરી રહ્યા છો?
i julનાતાલમાં
över nyårનવા વર્ષમાં
i påskઈસ્ટરમાં
sound

આ પાના પરના દરેક સ્વીડિશ શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો