ભાષાઓ તથા વાર્તાલાપ

અહીં કેટલાક અંગ્રેજી શબ્દસમૂહો છે જે તમે કઇ ભાષાઓ બોલો છો તેના વિશે વાત કરવા માટે પરવાનગી આપે છે, તેમજ ભાષા શીખવા સંબંધિત કેટલીક અન્ય અભિવ્યક્તિઓ છે.

what languages can you speak? તમે કઈ ભાષાઓ બોલી શકો છો?
I speak … હું … બોલુ છુ
French, Spanish, and a little Russian ફ્રેંચ, સ્પેનીશ તથા થોડુ રશિયન
fluent German જર્મન સરળતાથી
I can get by in … હું … સમજી શકુ છુ
Italian ઇટૅલિયન
I'm learning … હું … શીખુ છુ
Chinese ચાઇનીઝ
where did you learn your English? તમે અંગ્રેજી ભાષા ક્યાં થી શીખ્યા?
at school શાળા માંથી
at university કોલેજ માંથી
I took a course મેં કોર્સ કર્યો છે
I taught myself હું જાતે શીખ્યો/શીખી છુ
do you understand? તમને સમજ પડે છે?
did you understand? તમને સમજ પડતી હતી?
yes, I understood હા, મને સમજ પડતી હતી
sorry, I didn't understand માફ કરશો, મને સમજ નથી પડી

જો કોઈએ કંઈ કહ્યુ હોય તે તમે ન સાંભળ્યુ હોય, તો નમ્ર રિતે કહો કે:

sorry? અથવા excuse me? ક્રુપા કરી ફરી બોલશો?
how do you say ... in English? તમે અંગ્રેજીમાં … કેવી રીતે કહેશો?
how do you spell that? તમે તેની જોડણી કેવી રીતે લખશો?
how do you pronounce this word? તમે આ શબ્દનો ઉચ્ચાર કઇ રીતે કરશો?
you speak very good English તમે ઘણુ સરસ અંગ્રેજી બોલો છો
your English is very good તમારુ અંગ્રેજી ઘણુ સરસ છે
I'm a little out of practice મારી પ્રેક્ટીસ ઓછી થઈ ગઈ છે
I'd like to practise my … મારે …ની પ્રેક્ટીસ કરવી છે
Portuguese પોરટુગીસ
let's speak in … ચાલો આપણે …માં વાત કરીએ
English અંગ્રેજી
Italian ઇટૅલિયન
what's this called? આને શું કહેવાય?
sound

આ પાના પરના દરેક અંગ્રેજી શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

મોબાઈલ એપ

એન્ડ્રોઈડ ઉપકરણો માટે અમારી એવોર્ડ વિજેતા ઇંગલિશ શબ્દસમૂહ માર્ગદર્શનની એપ્લિકેશનમાં અવાજ સાથે 6000 ઉપયોગી શબ્દસમૂહો અને શબ્દોનો સમાવેશ થાય છે.

Get it on Google Play

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો