વધુ સામાન્ય હાવ-ભાવ

અહી કેટલાક સામાન્ય અંગ્રેજી પ્રતિભાવ આપેલા છે, જેનો તમે રોજ બરોજની વીવિધ પરિસ્થિતિમા ઉપયોગ કરી શકશો.

OK બરાબર
of course કેમ નહી
of course not જરાય નહી
that's fine ચાલશે
that's right સાચુ છે
sure જરૂર
certainly અવશ્ય
definitely ચોક્કસ પણે
absolutely ઍક્દમ
as soon as possible જેટલુ બને આટલૂ જલ્દી
that's enough આટલૂ બસ છે
it doesn't matter તેનાથી કાઇ ફરક પડતો નથી
it's not important ઍ આટલૂ મહત્વનુ નથી
it's not serious તે ગંભીર નથી
it's not worth it તે આટલૂ કીમતી નથી
I'm in a hurry હું ઉતાવળમા છુ
I've got to go મારે જવુ પડશે
I'm going out હું બહાર જાઉ છુ
sleep well સારી ઉંઘ લેજો
same to you! તમે પણ
me too હું પણ
not bad ખરાબ નથી
I like … મને … ગમે છે
him પેલો
her પેલી
it પેલુ
I don't like … મને … ગમતો નથી
him ગમતો નથીપેલો
her ગમતો નથીપેલી
it ગમતો નથીપેલુ

આભાર તથા માફી

thanks for your … તમારી/તમારા … આભાર
help મદદ માટે
hospitality આગતા- સ્વાગતા માટે
email ઈ-મેલ માટે
thanks for everything તમામ માટે આભાર
I'm sorry મને ખેદ છે
I'm really sorry મને ખરેખર ખેદ છે
sorry I'm late માફ કરશો, હું મોડો છુ
sorry to keep you waiting તમને રાહ જોવડાવા બદલ માફ કરશો.
sorry for the delay મોડુ કરવા બદલ માફ કરશો

પ્રતિભાવો

look! જુઓ!
great! ઘણુ સરસ!
come on! ચાલને યાર!
only joking! અથવા just kidding! ખાલી મજાક કરુ છુ!
bless you! આશીર્વાદ! (છીંક પછી)
that's funny! ઘણુ હાસ્યસ્પદ!
that's life! આજ તો જિંદગી છે!
damn it! જવા દે યાર!

સૂચનાઓ

come in! અંદર આવો
please sit down મેહરબાની કરીને બેસો
could I have your attention, please? શું તમે અહી ધ્યાન આપશો?
let's go! ચાલો જઈઍ!
hurry up! જલ્દી કરો!
get a move on! ઝડપ કરો!
calm down શાંતી રાખો
steady on! સ્થિર રહો!
hang on a second એક સેકેંડ ઉભા રહો
hang on a minute એક મિનિટ ઉભા રહો
one moment, please મેહરબાની કરશો, એક સેકેંડ
just a minute ફક્ત એક મિનિટ
take your time તમારો સમય લો
please be quiet મેહાબાની કરીને શાંતિ રાખો
shut up! ચૂપ રહો
stop it! બંધ કરો
don't worry ચિંતાના કરશો
don't forget ભૂલશો નહી
help yourself તમારી જાતને મદદ કરો
go ahead આગળ જાઓ
let me know! મને જણાવજો!

જો તમારે કોઈને દરવાજામા તમારી પહેલા જવા દેવા હોય તો નમ્રતા થી કહો:

after you! તમારા પછી!

સ્થળને લગતા શબ્દો

here અહીં
there ત્યાં
everywhere બધે
nowhere ક્યાંય નહીં
somewhere ક્યાંક

સામાન્ય સવાલો

where are you? તમે ક્યાં છો?
what's this? આ શું છે?
what's that? પેલુ શું છે?
is anything wrong? કઈં ખોટુ છે?
what's the matter? મામલો શું છે?
is everything OK? બધુ બરાબર છે?
have you got a minute? તમારી પાસે એક મિનિટનો સમય છે?
have you got a pen I could borrow? તમારી પાસે પેન છે જે હું ઉછીની લઈ શકુ?
really? ખરેખર?
are you sure? શુ તમે ચોક્કસ છો?
why? કેમ?
why not? કેમ નહી?
what's going on? શુ ચાલી રહ્યુ છે?
what's happening? શુ ચાલી રહ્યુ છે?
what happened? શું થયુ?
what? શું?
where? ક્યાં?
when? ક્યારે?
who? કોણ?
how? કેવી રીતે?
how many? કેટલા?
how much? કેટલું?

શુભકામના તથા પ્રેરણાદાયક વાક્યો

congratulations! શુભકામના
well done! ઘણુ સરસ!
good luck! શુભેચ્છા!
bad luck! સારુ નસીબ
never mind! કાઇ વાંધો નહી!
what a pity! અથવા what a shame! કેટલુ ખરાબ!
happy birthday! જન્મદિવસ મુબારક!
happy New Year! નવુ વરસ મુબારક!
happy Easter! ઈસ્ટર મુબારક!
happy Christmas! અથવા merry Christmas! નાતાલની શુભકામના!
happy Valentine's Day! વૅલિંટાઇન દિવસ મુબારક!
glad to hear it સંભળીને આનંદ થયો!
sorry to hear that સંભળીને દુખ થયુ!

જરૂરીયાતો તથા ભાવનાઓ વ્યક્ત કરવી

I'm tired હું થાકી ગયો છુ
I'm exhausted હું ઘણો થાકી ગયો છુ
I'm hungry મને ભૂખ લાગી છે
I'm thirsty મને તરસ લાગી છે
I'm bored હું કંટાળી ગયો છુ
I'm worried હું ચિંતામા છુ
I'm looking forward to it હું તેની રાહ જોઈ રહ્યો/રહી છુ
I'm in a good mood હું સારા મૂડમા છુ
I'm in a bad mood હું ખરાબ મૂડમા છુ
I can't be bothered મને કાઇ પડી નથી આવુ નથી

લોકોને આવકારવાના તથા વિદાય કરવાના અન્ય રસ્તા

welcome! પધારો!
welcome to … પધારો …
England ઇંગ્લેંડમા
long time, no see! ઘણા વખત થી દેખાયા નથી.
all the best! તમને શુભકામના!
see you tomorrow! કાલે મળીઍ!

પ્રતિભાવો પુછવા તથા દર્શાવવા

what do you think? તમને શુ લાગે છે?
I think that ... મને આવુ લાગે છે કે …
I hope that ... હુ આશા રાખુ છુ કે …
I'm afraid that ... મને ડર છે કે …
in my opinion, ... મારા મત પ્રમાણે …
I agree હું સહમત છુ
I disagree અથવા I don't agree હું સહમત નથી
that's true ઍ સાચુ છે
that's not true ઍ સાચુ નથી
I think so હું ધારુ છુ
I don't think so હું એમ નથી વિચારતો
I hope so હું આશા રાખુ છુ
I hope not હું આશા રાખું છું કે તે ન થાય
you're right તમે સાચા છો
you're wrong તમે ખોટા છો
I don't mind મને કાઇ ફરક નથી પડતો
it's up to you ઍ તમારા ઉપર છે
that depends ઍ આધાર રાખે છે
that's interesting ઍ ઘણુ રસપ્રદ છે
that's funny, ... ઘણુ આશ્ચર્યજનક,…
sound

આ પાના પરના દરેક અંગ્રેજી શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

મોબાઈલ એપ

એન્ડ્રોઈડ ઉપકરણો માટે અમારી એવોર્ડ વિજેતા ઇંગલિશ શબ્દસમૂહ માર્ગદર્શનની એપ્લિકેશનમાં અવાજ સાથે 6000 ઉપયોગી શબ્દસમૂહો અને શબ્દોનો સમાવેશ થાય છે.

Get it on Google Play

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો