સમયના હાવભાવ

અહીં સમય સંબંધિત કેટલીક અંગ્રેજી અભિવ્યકિતઓ છે.

દીવસો

The day before yesterdayગઈ કાલ પહેલાનો દિવસ
Yesterdayગઈકાલ
Todayઆજ
Tomorrowઆવતીકાલ
The day after tomorrowપરમદિવસ

દીવસનો સમય કહેવો

In the morningસવારમાં
In the afternoonબપોરે
In the eveningસાંજે
Yesterday morningગઈકાલે સવારે
Yesterday afternoonગઈકાલે બપોરે
Yesterday eveningગઈકાલે સાંજે
This morningઆજે સવારે
This afternoonઆજે બપોરે
This eveningઆજે સાંજે
Tomorrow morningઆવતીકાલે સવારે
Tomorrow afternoonઆવતીકાલે બપોરે
Tomorrow eveningઆવતીકાલે સાંજે
Last nightગઈકાલે સાંજે
Tonightઆજે સાંજે
Tomorrow nightઆવતીકાલે રાતે

અઠવાડીયુ, મહીનો કે વર્ષ નક્કી કરવુ

Last weekગયા અઠવાડીયે
Last monthગયા મહીને
Last yearગયા વર્ષે
This weekઆ અઠવાડીયે
This monthઆ મહીને
This yearઆ વર્ષે
Next weekઆવતા અઠવાડીયે
Next monthઆવતા મહીને
Next yearઆવતા વર્ષે

સમય સાથે જોડાયેલા અન્ય ભાવો

Five minutes agoપાંચ મિનિટ પહેલા
An hour agoઍક કલાક પહેલા
A week agoઍક અઠવાડિયા પહેલા
Two weeks agoબે અઠવાડીયા પહેલા
A month agoઍક મહીના પહેલા
A year agoઍક વર્ષ પહેલા
A long time agoઘણા સમય પહેલા
in ten minutes' time અથવા in ten minutesદસ મિનિટમાં
in an hour's time અથવા in an hourઍક કલાકમાં
in a week's time અથવા in a weekઍક અઠવાડીયામાં
in ten days' time અથવા in ten daysદસ દીવસમાં
in three weeks' time અથવા in three weeksત્રણ અઠવાડીયામાં
in two months' time અથવા in two monthsબે મહીના ના સમય મા અથવા બે મહીના મા
in ten years' time અથવા in ten yearsદસ વર્ષ ના સમય મા અથવા દસ વર્ષ મા
The previous dayઆગલા દીવસે
The previous weekઆગલા અઠવાડીયે
The previous monthઆગલા મહીને
The previous yearઆગલા વર્ષે
The following dayઆગલા દિવસે
The following weekઆવતા અઠવાડીયે
The following monthઆવતા મહીને
The following yearઆવતા વર્ષે

સમયગાળો

અંગ્રેજીમાં સમયગાળો સામાન્ય રીતે for શબ્દનો ઉપયોગ કરીને દર્શાવવામાં આવે છે, નીચેના ઉદાહરણોમાં દર્શાવ્યા પ્રમાણે:

I lived in Canada for six monthsહું કૅનડામાં છ મહીના રહ્યો/રહી
I've worked here for nine yearsમેં અહિયા નવ વર્ષ કામ કર્યુ છે
I'm going to France tomorrow for two weeksહું આવતીકાલે બે અઠવાડીયા માટે ફ્રૅન્સ જાઉ છુ
We were swimming for a long timeઅમે ઘણા સમય થી તરી રહ્યા છીઍ
sound

આ પાના પરના દરેક અંગ્રેજી શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો