ભાષા ભાગીદારોભાષા ભાગીદારો
તમારી સાથે ઈંડોનેશીયનની પ્રેક્ટીસ કરનારને શોધો.

ઈંડોનેશીયન ભાષા વિષે

ઇન્ડોનેશિયન ભાષાઓના ઓસ્ટ્રોનેશિયન કુટુંબની એક સભ્ય છે અને ઇન્ડોનેશિયાની સત્તાવાર ભાષા છે. બંનેને 1972 માં પ્રમાણિત કરવામાં આવવાથી, તે અનિવાર્યપણે મલય જેવી જ ભાષા છે, તેમ છતાં ઉચ્ચાર અને શબ્દભંડોળમાં કેટલાક તફાવતો છે.

ઇન્ડોનેશિયન દ્વીપસમૂહમાં બોલાતી ઘણી પ્રાદેશિક ભાષાઓ છે, તેમ છતાં મોટાભાગના ઇન્ડોનેશિયન્સ, તેને 150 મિલિયન બોલનારા સાથે વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાંની એક બનાવતાં, હવે સતાવાર ભાષા બોલે છે.

તે લેટિન સ્ક્રિપ્ટમાં લખવામાં આવે છે.

તો ઈંડોનેશીયન કેમ શીખવુ જોઈએ?

વ્યાપાર
ઇન્ડોનેશિયાનુ અર્થતંત્ર દક્ષિણ પૂર્વ એશિયાનુ સૌથી મોટુ અર્થતંત્ર છે અને ઝડપથી વધી રહ્યુ છે. ભાષાનુ જ્ઞાન માત્ર ઇન્ડોનેશિયન કંપનીઓ સાથે બિઝનેસની લેવડદેવડમા લાભદાયક હોઈ શકે છે.

પ્રવાસન
ઇન્ડોનેશિયા તેના કુદરતી સૌંદર્ય, જૈવિક-વિવિધતા અને સાંસ્કૃતિક વારસાને કારણે ખાસ કરીને ક્રુઝ લાઇન દ્વારા, ખૂબ મુલાકાત લેવાતો દેશ છે. ભાષાપ્રમાણમાં ઉચ્ચારવામાં સરળ છે અને તમારા ઇન્ડોનેશિયન બોલવા માટેના પ્રયત્નનો ખુશ સ્મિત સાથે બદલો આપવામાં આવશે.

અન્ય ભાષાઓ