માનવ શરીર

અહીં માનવ શરીરના અંગ માટે, તેમજ જુદી જુદી ઇન્દ્રિયો માટે ફિંનિશ નામ આપ્યા છે.

માથું અને ચહેરો

partaદાઢી
poskiદાઢી
pääમાથુ
hiukset અથવા tukkaવાળ
korvaકાન
silmäઆંખો
kulmakarvaઆઇબ્રો
tärykalvoકાનના પડદા
korvanipukkaકાનની બૂટ
ripsiઆંખની પાંપણ
silmäluomiઆંખના પોપચા
otsaકપાળ
pisamatત્વચા પર ભૂરા રંગના ડાઘ
leukaજડબુ
huuliહોઠ
suuમોઢુ
nenäનાક
sierainનસકોરું
viiksetમુછ
kieliજીભ
hammasદાંત
rypytકરચલી

ઉપલુ શરીર

Aatamin omenaગળાની ગોટલી
käsivarsiહાથ
kainaloબગલ
selkäપીઠ
rintaછાતી
kyynärpääકોણી
käsiહાથ
sormiઆંગળી
kynsiઆંગળી નો નખ
kyynärvarsiઉપરનો હાથ
rystynenઆંગળીના સાંધા
napaકમર ની નીચેનો ભાગ
niskaડોક
nänniડિંટ્ડી
kämmenહથેડી
olkapääખભો
kurkkuગળુ
peukaloઅંગૂઠો
vyötäröકમર
ranneકાંડુ

નીચેનું શરીર

nilkkaઍડી
peräaukkoગુદા
vatsaપેટ
isovarvasઅંગૂઠો
takapuoliપ્રૂશ્ઠ
jalkateräપગ
alapääજનનાંગો
nivusetજંઘામૂળ
kantapääએડી
lantioનિતંબ
polviઘૂંટણ
jalkaપગ
siitinશિશ્ન
häpykarvoitusજનનાંગોના વાળ
sääriપગનો ગોઠણથી નીચેનો ભાગ
jalkapohjaતળીયા
kiveksetવૃષણ
reisiજંઘ
varvasપગનો અંગૂઠો
varpaankynsiપગનો નખ
emätinયોનિ

આંખના ભાગ

sarveiskalvoકોર્નીયા
silmäkuoppaઆંખની જ્ગ્યા
silmämunaડોળો
iirisકીકી
verkkokalvoનેત્રપટલ
pupilli અથવા mustuainenકીકીનો આગળનો ભાગ

શરિરના અંદરના ભાગ

akillesjänneસ્નાયુને હાડકા સાથે જોડી રાખનાર મજબૂત રજ્જુ
valtimoઘમની
umpilisäkeએપેંડીક્સ
virtsarakkoમૂત્રાશય
verisuoniરક્ત વાહિની
aivotમગજ
rustoકુમળું હાડકું
suoliમોટા આંતરડાનો ભાગ
sappirakkoપિત્તાશય
sydänહ્રદય
suolistoઆંતરડા
paksusuoliમોટુ આતરડુ
ohutsuoliનાનુ આતરડુ
munuaisetકિડ્ની
sidekudosસ્નાયુને લગતુ
maksaજઠર
keuhkotફેફસા
ruokatorviઅન્નનળી
haimaસ્વાદુપિંડ
elinઅંગ
eturauhanenપ્રોસ્ટેટ ગ્રંથિ
peräsuoliગુદામાર્ગ
pernaબરોળ
mahaપેટ
jänneસ્નાયુને હાડકા સાથે જોડી રાખનાર મજબૂત રજ્જુ
kitarisatકાકડા
laskimoનસ
henkitorviશ્વાસનળી
kohtuગર્ભાશય

હાડકાં

solisluuહાંસડીનું હાડકું
reisiluuસાથળનું હાડકુ
olkaluuખભાનું હાડકું
polvilumpioઘૂંટણની ઢાંકણી
lanneluuપેડુ
kylkiluuપાંસળી
rintakehäપાંસળી
luurankoહાડપિંજર
kalloખોપરી
selkärankaકરોડરજ્જુ
selkänikamaમણકો

શરીરના પ્રવાહી

sappinesteપિત્ત
veriલોહી
limaલાળ
sylkiથૂંક
siemennesteવીર્ય
hikiપરસેવો
kyyneleetઆંસુ
virtsaપેશાબ
oksennusઉલ્ટી

અન્ય સંબંધીત શબ્દો

luuહાડકુ
rasvaચરબી
pehmytkudosમાંસ
rauhanenગ્રંથી
nivelસાંધા
raajaઅંગ
lihasસ્નાયુઓ
hermજ્ઞાનતંતુ
ihoચામડી
ruoansulatuselimistöપાચન તંત્ર
hermostoચેતાતંત્ર
hengittääસ્વાષ લેવો
itkeäરડવુ
hikotellaહેડકી ખાવી
aivastaa અથવા niistääછીંક ખાવી
hikoillaપરસેવો થવો
virtsataપેશાબ કરવો
oksentaaઉલ્ટી કરવી
haukotellaબગાસુ ખાવુ

ઈન્દ્રીયો

hajuગંધ
tuntoસ્પર્શ
näköદ્રષ્ટી
kuuloશ્રવણશક્તિ
makuસ્વાદ
haistaaસુઘવુ
koskettaaસ્પર્શ કરવો
nähdäજોવુ
kuullaસાંભળવુ
maistaaસ્વાદ કરવો
sound

આ પાના પરના દરેક ફિંનિશ શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો