મુળભુત શબ્દસમુહો

અહિયા તમને કેટલાક પ્રાથમિક રશિયન વાક્યો મળશે જેનો તમે રોજ-બરોજ ની વાત-ચીત માં ઉપયોગ કરી શકશો તથા આ વાક્યો તમે કેટલીક નિશાનીમાં પણ જોઈ શકશો.

Даહા
Нетના
может быть અથવા возможноકદાચ
Пожалуйстаમેહરબાની કરીને
Спасибоઆભાર
Большое спасибоતમારો ખૂબ આભાર

નીચે કેટલાક વાક્યો છે જેનો ઉપયોગ તમે ત્યારે કરી શકો જ્યારે કોઇી તમારો આભાર વ્યક્ત કરે:

Пожалуйстаતમારુ સ્વાગત છે
Не за чтоતેનો ઉલ્લેખ ન કરો
Не стоит благодарностиક્યારેય નહી

નમસ્તે તથા આવજો

લોકોને નમસ્તે કહેવાની કેટલીક રીતો:

Приветકેમ છો?
Здравствуйтеકેમ છો?
Доброе утроસુપ્રભાત (મધ્યાહન પહેલાં વપરાતું)
Добрый деньશુભ બપોર (બપોરથી સાંજે 5 વાગ્યા સુધી વપરાય છે)
Добрый вечерશુભ સંધ્યા (સાંજે 5 વાગ્યાથી ઉપયોગમાં લેવાય છે)

બીજી બાજુ, નીચેની અભિવ્યક્તિઓ, તમે ગુડબાય કહેતી વખતે કેટલીક અલગ વસ્તુઓ તમે કહી શકો છો તે છે:

Покаઆવજો
До свиданияઆવજો
Спокойной ночиશુભ રાત્રી
Увидимся!ફરી મળીશુ!
До скорого!જલ્દી ફરી મળીશુ!
Хорошего дня!તમારો દિવસ શુભ રહે!
Хороших выходных!તમારો સપ્તાહનો અંત શુભ રહે!

કોઇનુ ધ્યાન ખેંચવુ તથા માફી માગવી

простите અથવા извинитеમાફ કરશો (કોઇનું ધ્યાન ખેંચવા માટે, કોઇની આગળ જવા માટે, અથવા દિલગીરી વ્યક્ત કરવા માટે વાપરી શકાય છે)
Извинитеમાફ કરશો

જો કોઇી તમારી માફી માગે તો આનો જવાબ તમે આ રીતે આપી શકો:

Ничего страшногоકાંઈ વાંધો નથી
Все в порядкеબરાબર છે
Не стоит беспокойстваઍ બાબતમા ચિંતા કરવાની જરૂર નથી

તમારી જાતને સમજાવવી

Вы говорите по-русски?શું તમે રશિયન બોલો છો?
Я не говорю по-русскиમને રૂસી બોલતા નથી આવડતુ
Я не очень хорошо говорю по-русскиહું રશિયન સારી રીતે બોલતો નથી
Я только чуть-чуть говорю по-русскиહું માત્ર થોડી રશિયન બોલું છું
Я немного говорю по-русскиહું થોડું રશિયન બોલું છું
Пожалуйста, говорите медленнееથોડુ ધીમે બોલવા વિનંતી
Пожалуйста, напишите этоમેહરબાની કરીને તે લખો
Не могли бы вы повторить?મેહરબની કરીને તેનુ પુનરાવર્તન કરશો?
Я понимаюમને સમજાય ગયુ
Я не понимаюમને સમજાતુ નથી

બીજા પ્રાથમિક વાક્યો

Я знаюમને ખબર છે
Я не знаюમને ખબર નથી
Извините, где здесь туалет?માફ કરશો,શૌચાલય ક્યા છે?

ચીજો જે તમે જુઓ છો.

Входપ્રવેશ
Выходનિકાસ
Запасной выходઆપાતકાલીન નિકાસ
От себяધક્કો મારવો
На себяખેંચો
Туалетશૌચાલય
Туалетыશૌચાલય
М (Мужчины નું સંક્ષિપ્ત)પુરૂષ
Ж (Женщины નું સંક્ષિપ્ત)સ્ત્રી
Свободноખાલી
Занятоવપરાશમા
Не работаетખરાબ / બગડેલુ
Не куритьધુમ્રપાન નિષેધ
Частная собственностьખાનગી
Вход воспрещенપ્રવેશ નિષેધ
sound

આ પાના પરના દરેક રશિયન શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો