માનવ શરીર

અહીં માનવ શરીરના અંગ માટે, તેમજ જુદી જુદી ઇન્દ્રિયો માટે ઇટૅલિયન નામ આપ્યા છે.

માથું અને ચહેરો

barbaદાઢી
guanciaદાઢી
mentoહોઠ ની નીચેનો ભાગ
testaમાથુ
capelliવાળ
orecchioકાન
occhioઆંખો
sopracciglioઆઇબ્રો
timpanoકાનના પડદા
lobo dell'orecchioકાનની બૂટ
cigliaઆંખની પાંપણ
palpebraઆંખના પોપચા
fronteકપાળ
lentigginiત્વચા પર ભૂરા રંગના ડાઘ
mascellaજડબુ
labbroહોઠ
boccaમોઢુ
nasoનાક
nariceનસકોરું
baffoમુછ
linguaજીભ
denteદાંત
rugheકરચલી

ઉપલુ શરીર

pomo d'Adamoગળાની ગોટલી
braccioહાથ
asciellaબગલ
schienaપીઠ
senoસ્તન
toraceછાતી
gomitoકોણી
manoહાથ
ditoઆંગળી
unghia della manoઆંગળી નો નખ
avanbraccioઉપરનો હાથ
noccaઆંગળીના સાંધા
ombelicoકમર ની નીચેનો ભાગ
colloડોક
capezzoloડિંટ્ડી
palmoહથેડી
spallaખભો
golaગળુ
polliceઅંગૂઠો
giro vitaકમર
polsoકાંડુ

નીચેનું શરીર

cavigliaઍડી
anoગુદા
addomeપેટ
polliceઅંગૂઠો
sedereપ્રૂશ્ઠ
naticheનિતંબ
polpaccioપીંડી
piedeપગ
genitaliજનનાંગો
inguineજંઘામૂળ
talloneએડી
ancaનિતંબ
ginocchioઘૂંટણ
gambaપગ
peneશિશ્ન
peli pubiciજનનાંગોના વાળ
tibiaપગનો ગોઠણથી નીચેનો ભાગ
pianta del piedeતળીયા
testicoliવૃષણ
cosciaજંઘ
dito (del piede)પગનો અંગૂઠો
unghia del piedeપગનો નખ
vaginaયોનિ

આંખના ભાગ

corneaકોર્નીયા
orbita oculareઆંખની જ્ગ્યા
occhioડોળો
irideકીકી
retinaનેત્રપટલ
pupillaકીકીનો આગળનો ભાગ

શરિરના અંદરના ભાગ

tendine d'achilleસ્નાયુને હાડકા સાથે જોડી રાખનાર મજબૂત રજ્જુ
arteriaઘમની
appendiceએપેંડીક્સ
vescicaમૂત્રાશય
vaso sanguignoરક્ત વાહિની
cervelloમગજ
cartilagineકુમળું હાડકું
colonમોટા આંતરડાનો ભાગ
cistifelleaપિત્તાશય
cuoreહ્રદય
intestiniઆંતરડા
intestino crassoમોટુ આતરડુ
intestino tenueનાનુ આતરડુ
reniકિડ્ની
legamentoસ્નાયુને લગતુ
fegatoજઠર
polmoniફેફસા
esofagoઅન્નનળી
pancreasસ્વાદુપિંડ
organoઅંગ
prostataપ્રોસ્ટેટ ગ્રંથિ
rettoગુદામાર્ગ
milzaબરોળ
stomacoપેટ
tendineસ્નાયુને હાડકા સાથે જોડી રાખનાર મજબૂત રજ્જુ
tonsilleકાકડા
venaનસ
tracheaશ્વાસનળી
uteroગર્ભાશય

હાડકાં

clavicolaહાંસડીનું હાડકું
femoreસાથળનું હાડકુ
omeroખભાનું હાડકું
rotulaઘૂંટણની ઢાંકણી
bacinoપેડુ
costolaપાંસળી
cassa toracicaપાંસળી
scheletroહાડપિંજર
cranioખોપરી
spina dorsaleકરોડરજ્જુ
vertebraમણકો

શરીરના પ્રવાહી

bileપિત્ત
sangueલોહી
mucoલાળ
catarroકફ
salivaથૂંક
spermaવીર્ય
sudoreપરસેવો
lacrimeઆંસુ
urinaપેશાબ
vomitoઉલ્ટી

અન્ય સંબંધીત શબ્દો

ossoહાડકુ
grassoચરબી
carneમાંસ
glandeગ્રંથી
articolazioneસાંધા
artoઅંગ
muscoloસ્નાયુઓ
nervoજ્ઞાનતંતુ
pelleચામડી
apparato digerenteપાચન તંત્ર
sistema nervosoચેતાતંત્ર
respirareસ્વાષ લેવો
piangereરડવુ
singhiozzareહેડકી ખાવી
avere il singhiozzoહેડકી આવવી
starnutireછીંક ખાવી
sudareપરસેવો થવો
orinareપેશાબ કરવો
vomitareઉલ્ટી કરવી
sbadigliareબગાસુ ખાવુ

ઈન્દ્રીયો

olfattoગંધ
tattoસ્પર્શ
vistaદ્રષ્ટી
uditoશ્રવણશક્તિ
gustoસ્વાદ
odorareસુઘવુ
toccareસ્પર્શ કરવો
vedereજોવુ
udireસાંભળવુ
sentire il gustoસ્વાદ કરવો
sound

આ પાના પરના દરેક ઇટૅલિયન શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો