અહિયા સામાન્ય વાતચીત કરવા માટેના અમુક ડચ વાક્યો આપેલા છે જેનો ઉપયોગ તમે જાણીતા લોકો સાથે વાતચિત કરવામાં કરી શકો છો.
કોઈ ની તબિયત કેવી છે તે પુછવા માટે
Hoe gaat het? | કેવુ ચાલે છે? |
Hoe gaat het met je? | તમે કેમ છો? |
Hoe staat het er mee? | બાકી બધુ કેમ છે? |
Alles goed, dank je | હુ મજામા છુ, આભાર |
Het gaat oké, dank je | હુ બરાબર છુ, આભાર |
Prima, dank je | બહુ ખરાબ નહીં, આભાર |
Niet zo goed | બહુ સારુ નથી |
Hoe gaat het met jou? | તમારે કેવુ ચાલે? |
En met jou? | અને તમે? |
કોઈ શુ કરી રહ્યુ છે તે પુછવા માટે
Wat ben je van plan? | તમે શુ કરવા જઈ રહ્યા છો? |
Wat heb je gedaan de laatste tijd? | તમે અત્યાર સુધી શુ કરી રહયા હતા? |
Veel aan het werk | ઘણુ કામ કરી રહ્યો હતો |
Veel aan de studie | ઘણુ ભણી રહ્યો હતો |
Ik heb het erg druk gehad | હુ ઘણો વ્યસ્ત હતો |
Hetzelfde als altijd | બસ ઍમ નુ ઍમ જ છે |
Niet veel | કંઈ ખાસ નહી |
Ik ben net terug van … | હુ … હમણા જ પાછો આવ્યો છુ |
Portugal | પોર્ટુગલથી |
કોઈ ક્યા છે તે પુછવા માટે
Ik ben … | હું … |
thuis | ઘરે છુ |
op het werk | કામ ઉપર છુ |
in de stad | ગામમાં છુ |
op het platteland | અંતરિયાળ વીસ્તારોમાં છુ |
in de winkel | દુકાને છુ |
in de trein | ટ્રેનમાં છુ |
bij Thomas | થોમસ સાથે છું |
કોઈ ના પ્લાન વિષે પુછવા માટે
Heb je plannen voor de zomer? | તમારો ઉનાળામા કોઈ પ્લાન છે? |
Wat ga je doen met …? | તમે … શું કરી રહ્યા છો? |
Kerst | નાતાલમાં |
Oud en Nieuw | નવા વર્ષમાં |
Pasen | ઈસ્ટરમાં |