પરીવાર તથા સંબંધો

અહિયા પરિવાર તથા સંબંધો માટેના કેટલાક ઉપયોગી દાનિશ વાક્યો આપેલા છે. ભાઈઓ, બહેનો તથા પરિવારના અન્ય સભ્યો, ઉપરાંત તમારા પોતાના વિશે પણ કેવી રીતે વાત કરવી તે અહિયા શીખો.

ભાઈઓ તથા બહેનો

Har du nogle søskende?શું તમારે કોઈ ભાઈ કે બહેન છે?
Ja, jeg har …હા, મારે … છે
en brorઍક ભાઈ
en søsterઍક બહેન
en storebrorઍક મોટો ભાઈ
en lillesøsterઍક નાની બહેન
to brødreબે ભાઈઓ
to søstreબે બહેનો
en bror og to søstreઍક ભાઈ અને બે બહેનો
Nej, jeg er enebarnના, હું ઍક માત્ર બાળક છુ

બાળકો અને પૌત્ર/પૌત્રી

Har du børn?તમારે કોઈ બાળક છે?
Ja, jeg har …હા, મારે … છે
en dreng og en pigeઍક પુત્ર અને ઍક પુત્રી
en lille babyઍક નાનું બાળક
tre børnત્રણ બાળકો
Jeg har ingen børnમારે કોઈ બાળકો નથી
Har du børnebørn?શું તમારે કોઈ પૌત્ર/પૌત્રી છે?

માતા-પિતા તથા દાદા-દાદી

Hvor bor dine forældre?તમારા માતા-પિતા ક્યાં રહે છે?
Hvad laver dine forældre?તમારા માતા-પિતા શું કરે છે?
Hvad laver din far?તમારા પિતા શું કરે છે?
Hvad laver din mor?તમારી માતા શું કરે છે?
Lever dine bedsteforældre stadig?શું તમારા દાદા-દાદી હજુ જીવીત છે?
Hvor bor de?તેઓ ક્યાં રહે છે?

સંબંધો

Har du en kæreste?શું તમારે કોઈ પુરુષમીત્ર/સ્ત્રીમીત્ર છે?
Er du gift?શું તમે પરણીત છો?
Er du single?શું તમે ઍકલા છો?
Er du sammen med nogen?શું તમે કોઈની જોડે છો?
Jeg er …હું … છુ
singleઍકલો/એકલી
forlovetસગાઈ થયેલ
giftપરણીત છુ
skiltછૂટા-છેડા લીધેલ
separeretજુદો/જુદી થયેલ
enkemandવિધુર
enkeવિધવા
Jeg er sammen med enહું કોઈની સાથે છુ

પાળતૂ પ્રાણીઓ

Har du kæledyr?શું તમારી પાસે કોઈ પાળતૂ પ્રાણીઓ છે?
Jeg har …મારી પાસે … છે
en hund og to katteઍક કુતરૂ અને બે બિલાડી
en labradorઍક લૅબ્રાડૉર

નામ તથા ઉંમર પુછવી

Hvad hedder han?તેનુ નામ શું છે?
Han hedder …તેનું નામ … છે
Madsમેડ્સ
Hvad hedder hun?તેણીનું નામ શું છે?
Hun hedder …તેણીનું નામ … છે
Rikkeતેનું નામ રિક્કે
Hvad hedder de?તેઓના નામ શું છે?
De hedder …તેઓના નામ … છે
Asger og Lotteતેમના નામ એઝર અને લોટ્ટે
Hvor gammel er han?તે કેટલા વર્ષનો છે?
Han er …તે … છે
tolvબાર વર્ષનો
Hvor gammel er hun?તેણી કેટલા વર્ષની છે?
Hun er …તેણી …ની છે
femtenપંદર વર્ષ
Hvor gamle er de?તેઓ કેટલા વર્ષના છે?
De er …તેઓ … વર્ષના છે
seks og otteછ અને આઠ
sound

આ પાના પરના દરેક દાનિશ શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો