મુળભુત શબ્દસમુહો

અહિયા તમને કેટલાક પ્રાથમિક ઇટૅલિયન વાક્યો મળશે જેનો તમે રોજ-બરોજ ની વાત-ચીત માં ઉપયોગ કરી શકશો તથા આ વાક્યો તમે કેટલીક નિશાનીમાં પણ જોઈ શકશો.

હા
Noના
Forseકદાચ
Per favoreમેહરબાની કરીને
Grazieઆભાર
Grazie tante અથવા Molte grazieતમારો ખૂબ આભાર

નીચે કેટલાક વાક્યો છે જેનો ઉપયોગ તમે ત્યારે કરી શકો જ્યારે કોઇી તમારો આભાર વ્યક્ત કરે:

Pregoતમારુ સ્વાગત છે
figurati અથવા si figuriતેનો ઉલ્લેખ ન કરો
Di nienteક્યારેય નહી

નમસ્તે તથા આવજો

લોકોને નમસ્તે કહેવાની કેટલીક રીતો:

Ciaoકેમ છો? (ખાસ્સું અનૌપચારિક)
Salveકેમ છો?
Buongiornoસુપ્રભાત (મધ્યાહન પહેલાં વપરાતું)
Buon pomeriggioશુભ બપોર (મધ્યાહન અને સાંજના 6 વાગ્યાની વચ્ચે વપરાતું)
Buona seraશુભ સંધ્યા (સાંજના 6 વાગ્યા પછી વપરાતું)

બીજી બાજુ, નીચેની અભિવ્યક્તિઓ, તમે ગુડબાય કહેતી વખતે કેટલીક અલગ વસ્તુઓ તમે કહી શકો છો તે છે:

Ciaoઆવજો
Arrivederci અથવા Addioઆવજો
Buonanotteશુભ રાત્રી
Ci vediamo!ફરી મળીશુ!
Ci vediamo presto!જલ્દી ફરી મળીશુ!
Ci vediamo dopo!ફરી ક્યારેક મળીશુ!
Buona giornata!તમારો દિવસ શુભ રહે!
Buon fine settimana!તમારો સપ્તાહનો અંત શુભ રહે!

કોઇનુ ધ્યાન ખેંચવુ તથા માફી માગવી

Scusami અથવા Mi scusiમાફ કરશો (કોઇનું ધ્યાન ખેંચવા માટે, કોઇની આગળ જવા માટે, અથવા દિલગીરી વ્યક્ત કરવા માટે વાપરી શકાય છે)
Scusa અથવા Scusiમાફ કરશો

જો કોઇી તમારી માફી માગે તો આનો જવાબ તમે આ રીતે આપી શકો:

Non c'è problemaકાંઈ વાંધો નથી
Fa niente અથવા Non fa nienteબરાબર છે
Non preoccuparti અથવા Non si preoccupiઍ બાબતમા ચિંતા કરવાની જરૂર નથી

તમારી જાતને સમજાવવી

Parli italiano?તમે ઇટાલિયન બોલો છો?
Io non parlo italianoહું ઇટાલિયન નથી બોલતો
Parlo italiano solo un po'હું ઇટાલિયન થોડું જ બોલું છું
Non parlo molto bene italianoહું ઇટાલિયન બહુ સારી રીતે બોલતો નથી
Parlo poco italianoહું થોડું ઇટાલિયન બોલું છું
Parli più lentamente per favoreથોડુ ધીમે બોલવા વિનંતી
Lo scriva per favoreમેહરબાની કરીને તે લખો
Può ripetere per favore?મેહરબની કરીને તેનુ પુનરાવર્તન કરશો?
capisco અથવા Ho capitoમને સમજાય ગયુ
Non capiscoમને સમજાતુ નથી

બીજા પ્રાથમિક વાક્યો

Lo soમને ખબર છે
Non lo soમને ખબર નથી
Scusi, dov'è il bagno?માફ કરશો,શૌચાલય ક્યા છે?

ચીજો જે તમે જુઓ છો.

Entrataપ્રવેશ
Uscitaનિકાસ
Uscita di emergenzaઆપાતકાલીન નિકાસ
Spingereધક્કો મારવો
Tirareખેંચો
WCશૌચાલય
Uominiપુરૂષ
Donneસ્ત્રી
Liberoખાલી
Occupatoવપરાશમા
Guastoખરાબ / બગડેલુ
Vietato fumareધુમ્રપાન નિષેધ
Privatoખાનગી
Divieto d'ingressoપ્રવેશ નિષેધ
sound

આ પાના પરના દરેક ઇટૅલિયન શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો