દેશો તથા નાગરિકતા

ઍસટોનિયનમાં ઘણા અલગ અલગ દેશો અને રાષ્ટ્રીયતાના નામ કેવી રીતે કહેવા તે જાણો.

ઉત્તર યુરોપ

દેશનાગરિકતા
Taani
ડેન્માર્ક
taani
ડેનિશ
Inglismaa
ઇંગ્લેંડ
briti / inglise
અંગ્રેજી
Eesti
ઍસટોનિયા
eesti
ઍસટોનિયન
Soome
ફિનલૅંડ
soome
ફિંનિશ
Island
આઇસ્લૅંડ
islandi
આઇસ્લૅંડિક
Iirimaa
આઇયર્લૅંડ
iiri
આઇરિશ
Läti
લૅટ્વિયા
läti
લૅટ્વિયન
Leedu
લિતુયેનિયા
leedu
લીથૂયેનિયન
Põhja-Iirimaa
નૉર્દર્ન આઇયર્લૅંડ
briti / põhja-iiri
ઉત્તરી આઇરિશ
Norra
નૉર્વે
norra
નૉર્વેજિયન
Šotimaa
સ્કૉટલૅંડ
briti / šoti
સ્કૉટિશ
Rootsi
સ્વીડન
rootsi
સ્વીડિશ
Ühendatud Kuningriik
યુનાઇટેડ કિંગ્ડમ ( ટૂંક મા યૂકે)
briti
બ્રિટિશ
Wales
વેલ્સ
briti / uelsi
વેલ્શ

પશ્ચિમી યુરોપ

દેશનાગરિકતા
Austria
ઑસ્ટ્રીયા
austria
ઑસ્ટ્રિયન
Belgia
બેલ્જિયમ
belgia
બેલ્જિયન
Prantsusmaa
ફ્રૅન્સ
prantsuse
ફ્રેંચ
Saksamaa
જર્મની
saksa
જર્મન
Madalmaad (Holland)
નેદરલૅંડ્સ (હોલંદ)
hollandi
ડચ
Šveits
સ્વિટ્જ઼ર્લૅંડ
šveitsi
સ્વિસ

દક્ષિણ યુરોપ

દેશનાગરિકતા
Albaania
અલ્બેનિયા
albaania
અલ્બેનિયન
Horvaatia
ક્રોવેશિયા
horvaatia
ક્રોવેશિયન
Küpros
સાઇપ્રસ
küprose
સિપ્રિયટ
Kreeka
ગ્રીસ
kreeka
ગ્રીક
Itaalia
ઇટલી
itaalia
ઇટૅલિયન
Portugal
પોર્ટુગલ
portugali
પોર્ટુગીસ
Serbia
સર્બીયા
serbia
સર્બીયન
Sloveenia
સ્લોવીનિયા
sloveenia
સ્લોવીનિયન
Hispaania
સ્પેન
hispaania
સ્પૅનિશ

પૂર્વીય યુરોપ

દેશનાગરિકતા
Valgevene
બેલારુસ
valgevene
બેલારુસીયન
Bulgaaria
બલ્ગેરિયા
bulgaaria
બલ્ગેરિયન
Tšehhi Vabariik
ચેક રિપબ્લિક
tšehhi
ચેક
Ungari
હંગરી
ungari
હંગેરિયન
Poola
પોલંદ
poola
પોલિશ
Rumeenia
રોમેનિયા
rumeenia
રોમેનિયન
Venemaa
રશિયા
vene
રશિયન
Slovakkia
સ્લોવાકિયા
slovaki
સ્લોવાક
Ukraina
યૂક્રાઈન
ukraina
યૂક્રૅનિયન

ઉતર અમેરિકા

દેશનાગરિકતા
Kanada
કૅનડા
kanada
કેનેડિયન
Mehhiko
મેક્સિકો
mehhiko
મેક્સિકન
Ameerika Ühendriigid
યુનાઇટેડ સ્ટેટ્સ ( ટૂંક મા યૂ ઍસ )
ameerika
અમેરિકન

મધ્ય અમેરિકા અને કેરેબિયન

દેશનાગરિકતા
Kuuba
ક્યુબા
kuuba
ક્યબન
Guatemala
ગ્વાટેમાલા
guatemala
ગ્વાટેમાલન
Jamaika
જમૈકા
jamaika
જમૈકન

દક્ષિણ અમેરિકા

દેશનાગરિકતા
Argentiina
અર્જેંટીના
argentiina
અર્જેંટિનિયન
Boliivia
બોલીવિયા
boliivia
બોલીવિયન
Brasiilia
બ્રજ઼િલ
brasiilia
બ્રેજ઼ીલિયન
Tšiili
ચિલી
tšiili
ચિલીયન
Kolumbia
કોલંબિયા
kolumbia
કોલંબિયેન
Ecuador
ઍક્વડોર
ecuadori
ઍક્વડૉરિયન
Paraguay
પ્રાગ
paraguay
પ્રાગર
Peruu
પેરુ
peruu
પેરુવીયન
Uruguay
રુગ્વે
uruguay
રુગ્વેયન
Venetsueela
વેનેજ઼ુયલા
venetsueela
વેનેજ઼્વેલન

પશ્ચિમી એશિયા

દેશનાગરિકતા
Gruusia
જૉર્જિયા
gruusia
જૉર્જિયન
Iraan
ઈરાન
iraani
ઇરાનિયન
Iraak
ઇરાક
iraagi
ઇરાકી
Iisrael
ઈસરાઈલ
iisraeli
ઈસરાઈલી
Jordaania
જોર્ડન
jordaania
જૉર્ડેનિયન
Kuveit
કુવૈત
kuveidi
કુવૈઈતી
Liibanon
લેબેનન
liibanoni
લેબનીસ
Palestiina alad
પૅલ્સ્ટૅનિયન વિસ્તારો
palestiina
પૅલેસ્ટિનિયન
Saudi Araabia
સાઉદી અરેબિયા
saudi araabia
સાઉદી અરેબીયન
Süüria
સીરીયા
süüria
સિરિયન
Türgi
ટર્કી
türgi
ટર્કિશ
Jeemen
યેમેન
jeemeni
યેમેની

દક્ષિણ અને મધ્ય એશિયા

દેશનાગરિકતા
Afganistaan
અફઘાનીસ્તાન
afgaani
અફઘાન
Bangladesh
બાંગ્લાદેશ
bangladeshi
બાંગ્લાદેશી
India
ઇંડિયા
india
ઇંડિયન
Kasahstan
કઝાકિસ્તાન
kasahhi
કઝાકિસ્તાની
Nepaal
નેપાળ
nepaali
નેપાળી
Pakistan
પાકિસ્તાન
pakistani
પાકિસ્તાની
Sri Lanka
શ્રીલંકા
sri lanka
શ્રીલંકન

પુર્વ એશિયા

દેશનાગરિકતા
Hiina
ચાઇના
hiina
ચાઇનીસ
Jaapan
જાપાન
jaapani
જપાનીસ
Mongoolia
મંગોલીયા
mongoolia
મંગોલીયન
Põhja-Korea
ઉત્તર કોરીયા
põhja-korea
ઉત્તરી કોરિયન
Lõuna-Korea
સાઉથ કોરીયા
lõuna-korea
દક્ષિણી કોરિયન
Taiwan
તાઇવાન
taiwani
તાઇવાનીસ

દક્ષિણપૂર્વ એશિયા

દેશનાગરિકતા
Kambodža
કેમ્બોડીયા
kambodža
કેમ્બોડીયન
Indoneesia
ઈંડોનેસીયા
indoneesia
ઇંડોનીષિયન
Laos
લાઓસ
laose
લાઓસીયન
Malaisia
મલેશિયા
malaisia
મલેશિયાન
Birma
મ્યાનમાર
birma
બર્મીઝ
Filipiinid
ફિલિપીન્સ
filipiini
ફિલીપ્પીનો
Singapur
સીંગાપોર
singapuri
સિંગાપોરેન
Tai
થાઇલૅંડ
tai
થાઈ
Vietnam
વિયેટ્નામ
vietnami
વિયેટ્નામીસ

ઓસ્ટ્રેલીયા અને પેસીફીક

દેશનાગરિકતા
Austraalia
ઑસ્ટ્રેલિયા
austraalia
ઑસ્ટ્રેલિયન
Fidži
ફિજી
fidži
ફિજીયન
Uus-Meremaa
ન્યૂજ઼ીલૅંડ
uus-meremaa
ન્યૂજ઼ીલૅંડ

ઉત્તર અને પશ્ચિમ આફ્રિકા

દેશનાગરિકતા
Alžeeria
અલ્જીરિયા
alžeeria
અલ્જીરિયન
Egiptus
ઈજિપ્ત
egiptuse
ઈજિપ્ષિયન
Ghana
ઘાના
ghana
ઘાનાઇયન
Elevandiluurannik
આઇવરી કોસ્ટ
elevandiluuranniku
આઇવરીયન
Liibüa
લિબિયા
liibüa
લિબિયન
Maroko
મરૉક્કો
maroko
મોરોક્કાન
Nigeeria
નાઇજીરિયા
nigeeria
નાઇજીરિયન
Tuneesia
ટ્યૂનઈશિયા
tuneesia
ટ્યૂનીશિયન

પુર્વ આફ્રિકા

દેશનાગરિકતા
Etioopia
ઈથીયોપિયા
etioopia
ઇતીયોપિયન
Keenia
કેન્યા
keenia
કેન્યન
Somaalia
સોમાલિયા
somaali
સોમાલીયન
Sudaan
સુદાન
sudaani
સૂડેનીસ
Tansaania
તાન્ઝાનિયા
tansaania
તાન્ઝાનિયન
Uganda
યૂગૅંડા
uganda
યૂગંડન્

દક્ષિણ અને મધ્ય આફ્રિકા

દેશનાગરિકતા
Angola
એન્ગોલા
angola
એન્ગોલન
Botswana
બોત્સ્વાના
botswana
બોત્સ્વાનન
Kongo Demokraatlik Vabariik
ડેમોક્રેટીક રિપબ્લીકઓફ કોંગો
kongo
કોંગોલિઝ
Madagaskar
મેડાગાસ્કર
madagaskari
મેલાગાસે
Mosambiik
મોઝામ્બિક
mosambiigi
મોઝામ્બિકન
Namiibia
નામિબિયા
namiibi
નામિબિયન
Lõuna-Aafrika
સાઉથ આફ્રિકા
lõuna-aafrika
દક્ષિણી આફ્રિકન
Sambia
ઝામ્બિયા
sambia
ઝામ્બિયન
Zimbabwe
જ઼િંબાબ્વે
zimbabwe
જ઼િમબાબવીયન
sound

આ પાના પરના દરેક ઍસટોનિયન શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો