હોટલ છોડતી વખતે આ ઍસટોનિયન શબ્દસમૂહો ઉપયોગી થશે.
ma sooviksin välja kirjutada | હું પ્રસ્થાન કરવા ઈચ્છુ છુ |
ma sooviksin oma arvet maksta | હું મારૂ બિલ ભરવા માગુ છુ |
selles arves on minu arvates viga | મારા વિચારવા મુજબ આ બિલ મા ભુલ છે |
kuidas te soovite maksta? | તમે કેવી રીતે ભરવા માગો છો? |
ma maksan ... | |
kaardiga | |
arvega | |
sularahas |
kas olete kasutanud minibaari? | શુ તમે મિનિબાર નો ઉપયોગ કર્યો છે? |
me ei ole minibaari kasutanud | અમે મિનિબાર નો ઉપયોગ કર્યો નથી |
kas me saaksime pagasi alla toomisega abi? | શુ અમારો સામાન નીચે લાવવા કોઈ મદદ કરશે? |
ઍસટોનિયન શબ્દસમુહની માર્ગદર્શિકા | |
---|---|
પાનાં 13 નું 21 | |
➔
તમારા નિવાસ દરમ્યાન |
ખાવુ તથા પિવુ
➔ |
kas teil on mingit kohta, kuhu me saaksime oma pagasi jätta? | શુ તમારી પાસે કોઈ જગ્યા છે જ્યા અમે સામાન મૂકી શકીઍ? |
kas ma saaksin kviitungi, palun? | મહેરબાની કરી ને મને રસીદ મળશે? |
kas te saaksite mulle takso kutsuda, palun? | મહેરબાની કરીને, મને ટૅક્સી બોલાવી આપશો? |
ma loodan, et teil oli siin meeldiv | આશા રાખુ તમારો રહેવાસ આનંદમય હતો |
mulle meeldis siin väga | મે ખરેખર મારા રહેવાસ ને માણ્યો છે |
meile meeldis siin väga | અમે ખરેખર અમારા રહેવાસ ને માણ્યો છે |