અહિયા તમને કેટલાક પ્રાથમિક ઍસટોનિયન વાક્યો મળશે જેનો તમે રોજ-બરોજ ની વાત-ચીત માં ઉપયોગ કરી શકશો તથા આ વાક્યો તમે કેટલીક નિશાનીમાં પણ જોઈ શકશો.
jah | હા |
ei | ના |
võib-olla | કદાચ |
palun | મેહરબાની કરીને |
aitäh | આભાર |
suur tänu | તમારો ખૂબ આભાર |
નીચે કેટલાક વાક્યો છે જેનો ઉપયોગ તમે ત્યારે કરી શકો જ્યારે કોઇી તમારો આભાર વ્યક્ત કરે:
võta heaks | તમારુ સ્વાગત છે |
pole tänu väärt | તેનો ઉલ્લેખ ન કરો |
pole midagi | ક્યારેય નહી |
નમસ્તે તથા આવજો
લોકોને નમસ્તે કહેવાની કેટલીક રીતો:
tere | કેમ છો? |
tervist | કેમ છો? |
tere hommikust | સુપ્રભાત (મધ્યાહન પહેલાં વપરાતું) |
tere päevast | શુભ બપોર |
tere õhtust | શુભ સંધ્યા |
બીજી બાજુ, નીચેની અભિવ્યક્તિઓ, તમે ગુડબાય કહેતી વખતે કેટલીક અલગ વસ્તુઓ તમે કહી શકો છો તે છે:
head aega | આવજો |
head ööd | શુભ રાત્રી |
Nägemist! | ફરી મળીશુ! |
näeme! | ફરી મળીશુ! |
näeme varsti! | જલ્દી ફરી મળીશુ! |
head päeva! | તમારો દિવસ શુભ રહે! |
head nädalavahetust! | તમારો સપ્તાહનો અંત શુભ રહે! |
કોઇનુ ધ્યાન ખેંચવુ તથા માફી માગવી
vabandust | માફ કરશો (કોઇનું ધ્યાન ખેંચવા માટે, કોઇની આગળ જવા માટે, અથવા દિલગીરી વ્યક્ત કરવા માટે વાપરી શકાય છે) |
Vabandage | માફ કરશો |
જો કોઇી તમારી માફી માગે તો આનો જવાબ તમે આ રીતે આપી શકો:
pole midagi | બરાબર છે |
pole viga | કાંઈ વાંધો નથી |
ära muretse | ઍ બાબતમા ચિંતા કરવાની જરૂર નથી |
ઍસટોનિયન શબ્દસમુહની માર્ગદર્શિકા | |
---|---|
પાનાં 1 નું 21 | |
➔
સમાવિષ્ટો |
આપાતકાલીન
➔ |
તમારી જાતને સમજાવવી
Kas te räägite inglise keelt? | તમને અંગ્રેજી બોલતા આવડે છે? |
Kas te räägite eesti keelt? |
Ma ei räägi eesti keelt | |
Ma räägin natuke eesti keelt |
palun rääkige aeglasemalt | થોડુ ધીમે બોલવા વિનંતી |
palun kirjutage see üles | મેહરબાની કરીને તે લખો |
kas saaksite seda korrata? | મેહરબની કરીને તેનુ પુનરાવર્તન કરશો? |
ma saan aru | મને સમજાય ગયુ |
ma ei saa aru | મને સમજાતુ નથી |
બીજા પ્રાથમિક વાક્યો
ma tean | મને ખબર છે |
ma ei tea | મને ખબર નથી |
vabandust, kus asub tualett? | માફ કરશો,શૌચાલય ક્યા છે? |
ચીજો જે તમે જુઓ છો.
Sissepääs | પ્રવેશ |
Väljapääs | નિકાસ |
Varuväljapääs | આપાતકાલીન નિકાસ |
Lükka | ધક્કો મારવો |
Tõmba | ખેંચો |
WC | શૌચાલય |
Tualetid | શૌચાલય |
Härrad | પુરૂષ |
Daamid | સ્ત્રી |
Vaba | ખાલી |
Kinni | વપરાશમા |
Rikkis | ખરાબ / બગડેલુ |
Suitsetamine keelatud | ધુમ્રપાન નિષેધ |
Eravaldus | ખાનગી |
Sissepääs keelatud | પ્રવેશ નિષેધ |