સ્વાસ્થય

તમને તમારા આરોગ્ય વિશે વાત કરતી વખતે આ ઍસટોનિયન વાક્યો મદદરૂપ લાગી શકે છે.

લક્ષણો કહેવા

Milles asi?વાત શુ છે?
Ma ei tunne end hästiમારી તબીયત સારી નથી
Ma ei tunne end väga hästiમને કાઇ સારુ લાગી રહ્યુ નથી
Ma tunnen end halvastiમને લાગે છે કે હું માંદો છુ
Ma lõikasin ennastમને કાપો પડ્યો છે
Mul on peavaluમને માથુ દુખે છે
Mul on lõhkuv peavaluમને ખૂબ જ માથુ દુખે છે
Ma ei ole terveમને ઠીક નથી
Mul on grippમને શરદી છે
Ma hakkan okseleહું બીમાર પડવાનો છુ
Ma oksendasinહું બીમાર છુ
Mul on … valuમને …માં દુખાવો છે
kaelasગરદન
Mu … valutavadમારા … દુખે છે
jaladપગ
põlvedઘુટણ
Mu selg valutabમારી કમર દુખે છે

બીજા ઉપયોગી વાક્યો

Kas sul on …?શું તમારી પાસે … છે?
valuvaigisteidપીડાનાશક
paratsetamooliપરસેટામોલ
aspiriiniઆસ્પ્રિન
plaastreidપાટો
Kuidas sa end tunned?તમને કેવુ લાગે છે?
Kas sa tunned end hästi?તમને બરાબર લાગે છે?
Kas sa tunned end paremini?તમને કઈ સારુ લાગે છે?
Ma loodan, et tunned end varsti pareminiહું આશા રાખુ કે તમને જલ્દી સારુ થઈ જાય
Saa ruttu terveks!જલ્દી સારા થઈ જાઓ!
Ma pean arsti juurde minemaમારે ડૉક્ટર ને મળવુ પડશે
Ma arvan, et sa peaksid arsti juurde minemaમારા માટે તમારે ડૉક્ટર ને મળવુ જોઈઍ
Kas sa tead head …?શું તમે કોઈ સારા …ને જાણો છો?
arstiડૉક્ટર
hambaarstiદાંતના ડૉક્ટર
Kas sa tead, kus asub öö läbi avatud apteek?શુ તમે કોઈ આખી રાત ચાલુ રહેતી હોય આવી દવાની દુકાન જાણો છો?
sound

આ પાના પરના દરેક ઍસટોનિયન શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો