વાળંદ પાસે

અહીંં કેટલાક ઍસટોનિયન વાક્યો છે જે તમે વાળંદની ત્યાંં વાળ કપાવા જાઓ કે કલર કરાવા જાઓ ત્યારે ઉપયોગી થશે.

ma sooviksin lasta lõigata juukseid
kas peab aja kinni panema?શુ મારે આરક્ષણ કરાવવુ પડશે?
kas teil on kohe minu jaoks aega?શુ તમે હવે મને જોઈ શકો છો?
kas on vaja pesta?શુ તમે આવુ ઈચ્છો છો કે હું તેને ધોવુ?
mida te sooviksite?તમને શુ ગમશે?
kuidas te soovite, et ma lõikaksin?હું કેવી રીતે કાપુ તો તમને ગમશે?
piirata
keemilised lokid
ma sooviksin lasta teha triibudમારે થોડો કલર કરાવવા છે
ma sooviksin lasta värvida
kui lühikeseks soovite?તમારે તેને કેટલા નાના કરવા છે?
mitte väga lühikeseksવધુ નાના નહી
suhteliselt lühikeseksખૂબ નાના
väga lühikeseksઘણા નાના
kiilaks ajadaસંપૂર્ણ રીતે શેવ કરેલું
kas ma panen viimistlusvahendit
geeliથોડુ જેલ
vaha
natuke geeli
natuke vahaથોડુ વૅક્સ
juukselakkમાથાનુ સ્પ્રે
tänan, ei midagiઆભાર, કાઇ નહી

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો