જ્યારે તમે બૅંક જવાના હો કે કૅશ મશીનનો ઉપયોગ કરવાના હો ત્યારે આ કેટલાક ઍસટોનિયન વાક્યોનો તમારે ઉપયોગ કરવો પડશે.
વ્યવહારો કરવા
Ma sooviksin arvelt võtta 100 eurot | હું 100 યુરો ઉપાડવા માંગુ છું |
Ma sooviksin raha välja võtta | હું પૈસા ઉપાડવા માગુ છુ |
Kuidas te raha soovite? | તમને પૈસા કેવી રીતે જોઈશે? |
Kas saaksite mulle anda väiksemaid rahatähti? | શુ તમે મને થોડી નાની નોટ આપશો ? |
Ma sooviksin seda oma arvele maksta, palun | મહેરબાની કરીને,હું આ ભરવા માગુ છુ |
Kas teil on dokumenti? | શુ તમારી પાસે કોઈ ઓળખપત્ર છે? |
Mul on … | મારી પાસે … છે |
ID-kaart | ઓળખપત્ર |
pass | મારો પાસપોર્ટ |
juhiluba | મારૂ ડ્રાઇવિંગ લાઇસેન્સ |
Teie konto on miinustes | તમારુ ખાતુ વધારે ઉપાડ દેખાડે છે |
Ma sooviksin kanda raha sellele kontole | હું આ ખાતામા થોડા પૈસા ભરવા માગુ છુ |
Kas saaksite kanda 1000 eurot minu praeguselt kontolt hoiuarvele? | શું તમે મારા વર્તમાન ખાતામાંથી બચત ખાતામાં €1000 ટ્રાન્સફર કરી શકશો? |
બીજી સેવાઓ
Ma sooviksin kontot avada | મારે ખાતુ ખોલાવવુ છે |
Ma sooviksin erakontot avada | મારે ઍક પોતાનુ ખાતુ ખોલાવવુ છે |
Ma sooviksin ärikontot avada | મારે ઍક ધંધાનુ ખાતુ ખોલાવવુ છે |
Palun öelge mu kontojääk | મહેરબાની કરીને, મને જૅમા રકમ કહેશો? |
Kas ma saaksin kontoväljavõtte, palun? | મહેરબાની કરીને, મને સ્ટેટ્મેંટ મળશે? |
Ma sooviksin raha vahetada | મારે થોડા પૈસા બદલવા છે |
Ma sooviksin tellida välisvaluutat | મારે થોડી વિદેશી હુંડિયામણ જોઈશે |
Kui palju on Briti naela vahetuskurss? | બ્રિટિશ પાઉન્ડ માટે વિનિમય દર શું છે? |
Ma sooviksin … | મારે થોડા … જોઈઍ છે |
eurosid | યૂરો |
USA dollareid | અમેરિકન ડૉલર |
Ma sooviksin seda püsikorraldust tühistada | હું આ સ્ટૅંડિંગ ઑર્ડર રદ્દ કરવા માગુ છુ |
અન્ય ઉપયોગી શબ્દસમૂહો
Kus asub lähim sularahaautomaat? | સૌથી નજીકનું કેશ મશીન ક્યાં છે? |
Mis on selle konto intressimäär? | આ ખાતા પર વ્યાજ નો દર શુ છે? |
Mis on eralaenude praegune intressimäär? | વ્યક્તિગત લોન માટેનો ચાલુ વ્યાજદર શુ છે? |
Ma kaotasin oma pangakaardi ära | મે મારૂ બૅંક કાર્ડ ખોઇ નાખ્યુ છે |
Ma sooviksin teatada … | મારે … બાબતે નોંધ કરાવવી છે |
kaotatud krediitkaardist | ખોવાયેલા ક્રેડિટ કાર્ડ |
varastatud krediitkaardist | ચોરાયેલ ક્રેડિટ કાર્ડ |
Meil on ühine konto | અમારૂ સહિયારૂ ખાતુ છે |
Sooviksin teatada aadressi muutusest | હું મારા ઘરના સરનામા બદલવા બાબત વાત કરવા માગુ છુ |
Ma olen oma internetipanga salasõna ära unustanud | હું મારા ઇન્ટરનેટ બેંકિગનો પાસવર્ડ ભૂલી ગયો/ગઇ છું |
Ma olen oma kaardi PIN-koodi ära unustanud | હું મારા કાર્ડનો PIN નંબર ભૂલી ગયો/ગઇ છું |
Ma lasen teile uue saata | હું તમને નવું મોકલી આપીશ |
Kas ma saaksin määrata kokkusaamise …? | શુ હું …ને મળવા માટેનો સમય લઈ શકુ? |
juhatajaga | મૅનેજર |
rahandusnõunikuga | પૈસાના સલાહકાર |
Ma sooviksin kellegagi hüpoteegist rääkida | હું કોઈની સાથે ગીરવે મૂકવા બાબત વાત કરવા માગુ છુ |
કૅશ મશીન નો ઉપયોગ કરવો
Sisesta kaart | તમારુ કાર્ડ નાખો |
Sisesta PIN-kood | તમારો PIN નાખો |
Vale PIN-kood | ખોટો PIN |
Sularaha väljamakse | પૈસા ઉપાડવા |
Muu summa | બીજી રકમ |
Palun oodake | મહેરબાની કરીને, રાહ જુઓ |
Raha loetakse | તમારી રોકડ ગણાઇ રહી છે |
Kontol pole piisavalt raha | અપૂરતા પૈસા |
Kontojääk | જમા |
Ekraanil | સ્ક્રીન ઉપર |
Paberil | છાપેલુ |
Veel üks tehing? | બીજી કોઈ સેવા? |
Kas soovite kviitungit? | શુ તમને રસીદ જોઈશે? |
Eemaldage kaart | કાર્ડ કાઢો |
Lõpeta | છોડી દો |