રંગ

દાનિશમાં રંગોના શેડ સહિત વિવિધ રંગોના નામો જાણો.

Hvilken farve er det?તે કયો રંગ છે?
hvidસફેદ
gulપીળો
orangeકેસરી
pinkગુલાબી
rødલાલ
brunકથાઈ
grønલીલો
blåવાદળી
lillaજામ્બલી
gråભૂખરો
sortકાળો
sølv અથવા sølvfarvetચાંદી જેવા રંગનું
guld અથવા guldfarvetસોનેરી રંગનું
flerfarvetબહુવિધ રંગનું

વિવિધ રંગ

lysebrunઆછો કથાઈ
lysegrønઆછો લીલો
lyseblåઆછો વાદળી
mørkebrunઘાટો કથાઈ
mørkegrønઘાટો લીલો
mørkeblåઘાટો વાદળી
højrødઘેરો લાલ
stærk grønઘેરો લીલો
stærk blåઘેરો વાદળી
sound

આ પાના પરના દરેક દાનિશ શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો