સામાન્ય વાત-ચીતો

અહિયા સામાન્ય વાતચીત કરવા માટેના અમુક દાનિશ વાક્યો આપેલા છે જેનો ઉપયોગ તમે જાણીતા લોકો સાથે વાતચિત કરવામાં કરી શકો છો.

hvordan har du det?તમે કેમ છો?
hvordan går det?કેવુ ચાલે છે?
hvordan står det til?બાકી બધુ કેમ છે?
jeg har det fint, takહુ મજામા છુ, આભાર
jeg er ok, takહુ બરાબર છુ, આભાર
ikke så dårligt, takબહુ ખરાબ નહીં, આભાર
OK, takબરાબર, આભાર
ikke så godtબહુ સારુ નથી
hvad med dig?તમારે કેવુ ચાલે?
og dig?અને તમે?
hvad har du gået og lavet?તમે અત્યાર સુધી શુ કરી રહયા હતા?
arbejdet megetઘણુ કામ કરી રહ્યો હતો
studeret megetઘણુ ભણી રહ્યો હતો
jeg har haft meget travltહુ ઘણો વ્યસ્ત હતો
det samme som altidબસ ઍમ નુ ઍમ જ છે
ikke megetકંઈ ખાસ નહી
jeg er lige kommet hjem fra ...