અહીં સમય સંબંધિત કેટલીક ફિંનિશ અભિવ્યકિતઓ છે.
ગઈ કાલ પહેલાનો દિવસ
Toissapäivänä | ગઈ કાલ પહેલાનો દિવસ |
Eilen | ગઈકાલ |
Tänään | આજ |
Huomenna | આવતીકાલ |
Ylihuomenna | પરમદિવસ |
દીવસનો સમય કહેવો
Aamulla | સવારમાં |
Iltapäivällä | બપોરે |
Illalla | સાંજે |
Eilen aamulla | ગઈકાલે સવારે |
Eilen iltapäivällä | ગઈકાલે બપોરે |
Eilen illalla | ગઈકાલે સાંજે |
Tänä aamuna | આજે સવારે |
Tänä iltapäivänä | આજે બપોરે |
Tänä iltana | આજે સાંજે |
Huomenaamuna | આવતીકાલે સવારે |
Huomenna iltapäivällä | આવતીકાલે બપોરે |
Huomeniltana | આવતીકાલે સાંજે |
Viime yönä | ગઈકાલે રાતે |
Tänä yönä | આજ રાતે |
Huomenyönä | આવતીકાલે રાતે |
અઠવાડીયુ, મહીનો કે વર્ષ નક્કી કરવુ
Viime viikolla | ગયા અઠવાડીયે |
Viime kuussa | ગયા મહીને |
Viime vuonna | ગયા વર્ષે |
Tällä viikolla | આ અઠવાડીયે |
Tässä kuussa | આ મહીને |
Tänä vuonna | આ વર્ષે |
Ensi viikolla | આવતા અઠવાડીયે |
Ensi kuussa | આવતા મહીને |
Ensi vuonna | આવતા વર્ષે |
સમય સાથે જોડાયેલા અન્ય ભાવો
Viisi minuuttia sitten | પાંચ મિનિટ પહેલા |
Tunti sitten | ઍક કલાક પહેલા |
Viikko sitten | ઍક અઠવાડિયા પહેલા |
Kaksi viikkoa sitten | બે અઠવાડીયા પહેલા |
Kuukausi sitten | ઍક મહીના પહેલા |
Vuosi sitten | ઍક વર્ષ પહેલા |
Kauan aikaa sitten | ઘણા સમય પહેલા |
Kymmenen minuutin kuluttua | દસ મિનિટમાં |
Tunnin kuluttua | ઍક કલાકમાં |
Viikon kuluttua | ઍક અઠવાડીયામાં |
Kymmenen päivän kuluttua | દસ દીવસમાં |
Kolmen viikon kuluttua | ત્રણ અઠવાડીયામાં |
Kahden kuukauden kuluttua | બે મહીના ના સમય મા અથવા બે મહીના મા |
Kymmenen vuoden kuluttua | દસ વર્ષ ના સમય મા અથવા દસ વર્ષ મા |
Edellisenä päivänä | આગલા દીવસે |
Edellisellä viikolla | આગલા અઠવાડીયે |
Edellisessä kuussa | આગલા મહીને |
Edellisenä vuonna | આગલા વર્ષે |
Seuraavana päivänä | આગલા દિવસે |
Seuraavalla viikolla | આવતા અઠવાડીયે |
Seuraavassa kuussa | આવતા મહીને |
Seuraavana vuonna | આવતા વર્ષે |
સમયગાળો
Asuin Kanadassa kuusi kuukautta | હું કૅનડામાં છ મહીના રહ્યો/રહી |
Olen työskennellyt täällä yhdeksän vuotta | મેં અહિયા નવ વર્ષ કામ કર્યુ છે |
Olen asunut täällä elokuusta saakka | હું ઓગસ્ટથી અહીં રહું છું |
Lähden huomenna Ranskaan kahdeksi viikoksi | હું આવતીકાલે બે અઠવાડીયા માટે ફ્રૅન્સ જાઉ છુ |
Uimme kauan | અમે ઘણા સમય થી તરી રહ્યા છીઍ |