અહિયા તમને કેટલાક પ્રાથમિક રશિયન વાક્યો મળશે જેનો તમે રોજ-બરોજ ની વાત-ચીત માં ઉપયોગ કરી શકશો તથા આ વાક્યો તમે કેટલીક નિશાનીમાં પણ જોઈ શકશો.
| Да | હા |
| Нет | ના |
| может быть અથવા возможно | કદાચ |
| Спасибо | આભાર |
| Большое спасибо | તમારો ખૂબ આભાર |
નીચે કેટલાક વાક્યો છે જેનો ઉપયોગ તમે ત્યારે કરી શકો જ્યારે કોઇી તમારો આભાર વ્યક્ત કરે:
| Пожалуйста | તમારુ સ્વાગત છે |
| Не за что | તેનો ઉલ્લેખ ન કરો |
| Не стоит благодарности | ક્યારેય નહી |
નમસ્તે તથા આવજો
લોકોને નમસ્તે કહેવાની કેટલીક રીતો:
| Привет | કેમ છો? |
| Здравствуйте | કેમ છો? |
| Доброе утро | સુપ્રભાત (મધ્યાહન પહેલાં વપરાતું) |
| Добрый день | શુભ બપોર (બપોરથી સાંજે 5 વાગ્યા સુધી વપરાય છે) |
| Добрый вечер | શુભ સંધ્યા (સાંજે 5 વાગ્યાથી ઉપયોગમાં લેવાય છે) |
બીજી બાજુ, નીચેની અભિવ્યક્તિઓ, તમે ગુડબાય કહેતી વખતે કેટલીક અલગ વસ્તુઓ તમે કહી શકો છો તે છે:
| Пока | આવજો |
| До свидания | આવજો |
| Спокойной ночи | શુભ રાત્રી |
| Увидимся! | ફરી મળીશુ! |
| До скорого! | જલ્દી ફરી મળીશુ! |
| Хорошего дня! | તમારો દિવસ શુભ રહે! |
| Хороших выходных! | તમારો સપ્તાહનો અંત શુભ રહે! |
કોઇનુ ધ્યાન ખેંચવુ તથા માફી માગવી
| простите અથવા извините | માફ કરશો (કોઇનું ધ્યાન ખેંચવા માટે, કોઇની આગળ જવા માટે, અથવા દિલગીરી વ્યક્ત કરવા માટે વાપરી શકાય છે) |
| Извините | માફ કરશો |
જો કોઇી તમારી માફી માગે તો આનો જવાબ તમે આ રીતે આપી શકો:
| Ничего страшного | કાંઈ વાંધો નથી |
| Все в порядке | બરાબર છે |
| Не стоит беспокойства | ઍ બાબતમા ચિંતા કરવાની જરૂર નથી |
તમારી જાતને સમજાવવી
| Вы говорите по-русски? | શું તમે રશિયન બોલો છો? |
| Я не говорю по-русски | હું રશિયન બોલતો નથી |
| Я не очень хорошо говорю по-русски | હું રશિયન સારી રીતે બોલતો નથી |
| Я только чуть-чуть говорю по-русски | હું માત્ર થોડી રશિયન બોલું છું |
| Я немного говорю по-русски | હું થોડું રશિયન બોલું છું |
| Пожалуйста, говорите медленнее | થોડુ ધીમે બોલવા વિનંતી |
| Пожалуйста, напишите это | મેહરબાની કરીને તે લખો |
| Не могли бы вы повторить? | મેહરબની કરીને તેનુ પુનરાવર્તન કરશો? |
| Я понимаю | મને સમજાય ગયુ |
| Я не понимаю | મને સમજાતુ નથી |
બીજા પ્રાથમિક વાક્યો
| Я знаю | મને ખબર છે |
| Я не знаю | મને ખબર નથી |
| Извините, где здесь туалет? | માફ કરશો,શૌચાલય ક્યા છે? |
ચીજો જે તમે જુઓ છો.
| Вход | પ્રવેશ |
| Выход | નિકાસ |
| Запасной выход | આપાતકાલીન નિકાસ |
| От себя | ધક્કો મારવો |
| На себя | ખેંચો |
| Туалет | શૌચાલય |
| Туалеты | શૌચાલય |
| М (Мужчины નું સંક્ષિપ્ત) | પુરૂષ |
| Ж (Женщины નું સંક્ષિપ્ત) | સ્ત્રી |
| Свободно | ખાલી |
| Занято | વપરાશમા |
| Не работает | ખરાબ / બગડેલુ |
| Не курить | ધુમ્રપાન નિષેધ |
| Частная собственность | ખાનગી |
| Вход воспрещен | પ્રવેશ નિષેધ |