રંગ

સ્વીડિશમાં રંગોના શેડ સહિત વિવિધ રંગોના નામો જાણો.

Vilken färg är det?તે કયો રંગ છે?
vitસફેદ
gulપીળો
orangeકેસરી
rosaગુલાબી
rödલાલ
brunકથાઈ
grönલીલો
blåવાદળી
lilaજામ્બલી
gråભૂખરો
svartકાળો
silver / silverfärgad / silverfärgatચાંદી જેવા રંગનું
guld / guldfärgad / guldfärgatસોનેરી રંગનું
mångfärgad / mångfärgatબહુવિધ રંગનું

વિવિધ રંગ

ljusbrunઆછો કથાઈ
ljusgrönઆછો લીલો
ljusblåઆછો વાદળી
mörkbrunઘાટો કથાઈ
mörkgrönઘાટો લીલો
mörkblåઘાટો વાદળી
klarrödઘેરો લાલ
klargrönઘેરો લીલો
klarblåઘેરો વાદળી
sound

આ પાના પરના દરેક સ્વીડિશ શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો