હવામાન

અહીં કેટલાક ઇટૅલિયન શબ્દસમૂહો છે જેનો ઉપયોગ તમે હવામાન વિશે વાત કરવા માટે કરી શકો છો.

che tempo fa?હવામાન કેવુ છે?
com'è il tempo?
è bel tempo
è brutto tempo
sta piovendoવરસાદ પડે છે
sta nevicandoબરફ પડે છે
c'è molto ventoપવન છે
è umido
fa caldoઅત્યારે ગરમી છે
fa freddoઅત્યારે ઠંડી છે
è molto caldo
è molto freddo