રંગ

પોર્ટુગીસમાં રંગોના શેડ સહિત વિવિધ રંગોના નામો જાણો.

brancoસફેદ
amareloપીળો
laranjaનારંગી
cor de rosaગુલાબી
vermelhoલાલ
castanhoકથાઈ
verdeલીલો
azulવાદળી
púrpuraજામ્બલી
cinzentoભૂખરો
pretoકાળો

વિવિધ રંગ

castanho claroઆછો કથાઈ
verde claroઆછો લીલો
azul claroઆછો વાદળી
castanho escuroઘાટો કથાઈ
verde escuroઘાટો લીલો
azul escuroઘાટો વાદળી