વાળંદ પાસે

અહીંં કેટલાક ફ્રેંચ વાક્યો છે જે તમે વાળંદની ત્યાંં વાળ કપાવા જાઓ કે કલર કરાવા જાઓ ત્યારે ઉપયોગી થશે.

je voudrais une coupe de cheveux
dois-je prendre rendez-vous?શુ મારે આરક્ષણ કરાવવુ પડશે?
êtes-vous disponible maintenant?શુ તમે હવે મને જોઈ શકો છો?
que souhaitez-vous?તમને શુ ગમશે?
une coupe simple
une permanente
je voudrais des mêchesમારે થોડો કલર કરાવવા છે
je voudrais me faire teindre
voulez-vous un shampooing?શુ તમે આવુ ઈચ્છો છો કે હું તેને ધોવુ?
combien voulez-vous que je coupe?તમારે તેને કેટલા નાના કરવા છે?
pas trop courtવધુ નાના નહી
assez courtખૂબ નાના
très courtઘણા નાના
à rasસંપૂર્ણ રીતે શેવ કરેલું
voulez-vous ...?
du gel
un peu de gel
de la laque
rien, merciઆભાર, કાઇ નહી

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો