આ સાઇટ ફ્રેંચ શિખવા માટે વિશાળ શ્રેણીમાં સાહિત્ય પુરુ પાડે છે. કેટલાંક પાયાનાં શબ્દસમુહો શિખો, તમારો શબ્દભંડોળ વધારો અને પ્રેકટીસ કરવા એક માટે ભાષા-સાથી શોધો.
શબ્દસમુહ
રોજીંદા ઉપયોગી કાર્યોમાંં વિભાજીત કરેલા ફ્રેંચ વાક્યો.
શબ્દ ભંડોળ
થીમ આધારિત વિષયોમાંં વિભાજીત કરેલુ ફ્રેંચ શબ્દ ભંડોળ.
ફ્રેંચ ભાષા વિષે
ફ્રેંચ માતૃભાષા તરીકે અથવા સારી રીતે વિશ્વભરમાં લગભગ 120 મિલિયન લોકો દ્વારા બોલવામાં આવે છે, કે જેમાનાં 50 મિલિયન લોકો ફ્રાંસમાં જ રહે છે.
તે કેનેડા (ખાસ કરીને ક્વિબેક), બેલ્જિયમ, સ્વિટ્ઝર્લૅન્ડ, સમગ્ર ઉત્તર, મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના અનેક દેશોમાં, તેમજ એશિયાના કેટલાક દેશો સહિત વિશ્વના અન્ય ભાગોમાં પણ બોલવામાં આવે છે.
તો ફ્રેંચ કેમ શીખવુ જોઈએ?
તે એક સુંદર ભાષા છે
નિર્વિવાદ રીતે ભાવનાપ્રધાન, ફ્રેંચ સમાન્ય રીતે વિશ્વમાં સૌથી સુંદર ભાષાઓમાંની એક ગણવામાં આવે છે.
તે ઉપયોગી છે
જેમ વિશ્વભરમાં વિશાળ સંખ્યામાં જે લોકો ફ્રેન્ચ બોલે છે, તે વ્યવસાયની એક અગત્યની ભાષા છે, તેમજ યુરોપિયન યુનિયન (EU), યુનાઇટેડ નેશન્સ, અને નાટો જેવા ઘણા આંતરરાષ્ટ્રીય સંગઠનોની અધિકૃત ભાષા તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
તે લાભદાયી છે
ફ્રાંસમાં કોઇપણ યાત્રા અથવા રહેવાસ જો તમે થોડી ભાષા શીખવા માટે કેટલોક સમય લેશો તો ઘણો સમૃદ્ધ રહેશે. તમે જે ફ્રેંચ વ્યક્તિને મળશો તે તમારા પ્રયત્નોને પ્રોત્સાહિત કરવાની ખાતરી કરશે.