આ સાઇટ જર્મન શિખવા માટે વિશાળ શ્રેણીમાં સાહિત્ય પુરુ પાડે છે. કેટલાંક પાયાનાં શબ્દસમુહો શિખો, તમારો શબ્દભંડોળ વધારો અને પ્રેકટીસ કરવા એક માટે ભાષા-સાથી શોધો.

જર્મન ભાષા વિષે

જર્મન લગભગ 75 મિલિયન લોકો દ્વારા જર્મનીમાં, વિશ્વભરમાંવધુ 20 મિલિયન લોકો તેને પ્રથમ ભાષા તરીકે બોલે છે તેની સાથે, બોલવામાં આવે છે.

અંગ્રેજી અને ડચની સાથે, કે જેની સાથે તે ગાઢ રીતે સંબંધિત છે, જર્મન જર્મનીની ભાષાઓના કુટુંબની પશ્ચિમી જર્મનીની પેટાશાખાને અનુસરે છે.

Reichstag, બર્લિન
Reichstag, બર્લિન

તો જર્મન કેમ શીખવુ જોઈએ?

વિશ્વની મુખ્ય ભાષા
વિશ્વની મુખ્ય ભાષાઓમાંની એક તરીકે, જર્મન ઘણા અભ્યાસલક્ષી ક્ષેત્રોમાં પ્રકાશનો માટે વાહક રહી છે: દવા, કુદરતી વિજ્ઞાન, તત્વજ્ઞાન, અને ભાષાઓ. આ ક્ષેત્રોમાં હવે વપરાતા અનેક શબ્દો જર્મન મૂળના છે.

સાહિત્ય
જર્મનમાં મધ્યયુગના સમયથી લઇને આજના દિવસ સુધીનું સમૃદ્ધ સાહિત્ય છે. ક્લાસિકલ સમયગાળા (18 મી સદી) થી તેના સૌથી પ્રસિદ્ધ લેખકોમાં ગોથ, શિલર અને લેસિંગનો અને વીસમી સદીથી બ્રેખ્ત, બોલ અને ગ્રાસનો સમાવેશ થાય છે.

પ્રવાસ
જર્મન બોલતા ઘણા દેશો જેમ કે ઓસ્ટ્રિયા અને સ્વિટ્ઝર્લૅન્ડ આકર્ષક દૃશ્યાવલિ અને ઐતિહાસિક નગરોનું ગૌરવ લે છે. આ ભાષાનું જ્ઞાન આ દેશોની મુલાકાત વધારશે.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો