આ સાઇટ અંગ્રેજી શિખવા માટે વિશાળ શ્રેણીમાં સાહિત્ય પુરુ પાડે છે. કેટલાંક પાયાનાં શબ્દસમુહો શિખો, તમારો શબ્દભંડોળ વધારો અને પ્રેકટીસ કરવા એક માટે ભાષા-સાથી શોધો.

આ સાહિત્ય વિષે

અમારો ધ્યેય તેઓને ઉચ્ચ કક્ષાનું સાહિત્ય પુરૂ પાડવાનો જેઓ અંગ્રેજી ઓનલાઇન શીખવાની ઇચ્છા રાખે છે.

આ સાઇટનો વપરાશ તદન મફત છે.

અમે અત્યારે અવાજ ઉમેરી રહ્યા છે, અને જલ્દી થી ઉપયોગ કરનારા લોકો થોડી ફી ચૂકવીને વાક્યો તથા શબ્દભંડોળ અંગ્રેજી જેમની માતૃભાષા છે ઍવા લોકો ના મોઢે સાંભળી શકશે.

આ સાઇટ ના વાક્યો તથા શબ્દો બ્રિટિશ અંગ્રેજી પ્રમાણે છે. છતા તમે જે ભાષા શીખશો તે તમને આખી દુનિયા મા જ્યા પણ અંગ્રેજી બોલતુ હશે ત્યા બોલવા તથા સમજવા માટે કામ લાગશે.

જો તમારી કોઈ ટીપ્પણી કે સૂચનો હોય, કે તમને કોઈ નાની ભુલ દેખાય, તો મહેરબાની કરીને અમારો સંપર્ક કરો — અમને તમારા સૂચનો ગમશે.

અંગ્રેજી સરોવર જીલ્લામાં ડેરવેનવોટર
અંગ્રેજી સરોવર જીલ્લામાં ડેરવેનવોટર

અંગ્રેજી ભાષા વિષે

350 મિલિયન થી પણ વધારે લોકો અંગ્રેજી ની તેમની માતૃભાષા તરીકે વાપરે છે,જેમા 55 મિલિયન યૂકે મા તથા 200 મિલિયન થી પણ વધારે USA મા. તે દુનિયાભર ના 50 થી પણ વધુ દેશો મા સ્વીકૃત ભાષા છે.

અંગ્રેજી બોલનારા કુલ લોકો,જેમા તે પણ શામેલ છે જેમની તે માતૃભાષા નથી ઍ 1 બિલિયન કરતા પણ વધારે છે.

અંગ્રેજી પ્રમાણ મા સરળ ભાષા છે. થોડા પ્રયાસ થી, તમે જલ્દી જ જોશો કે તમે રોજીંદા વપરાશ નુ અંગ્રેજી બોલી શૅકો છો.

તો અંગ્રેજી કેમ શીખવુ જોઈએ?

ઍક આંતરરાષ્ટ્રીય ભાષા છે
અંગ્રેજી બોલતા શીખવાથી તમે દુનિયાભર ના કેટલાય લોકો સાથે વાતો કરી શકશો.

તમને નોકરી મળવાની સંભાવનાઓ વધારો
આંતરિક રીતે સંકળાયેલી દુનિયા મા,અંગ્રેજી નુ સારુ ભણતર ઍ ઘણી નોકરીઓ માટે ફાયદાકારક છે. આંતરરાષ્ટ્રીય વેપાર માટે અંગ્રેજી સૌથી વધારે વપરાતી ભાષા છે.

પ્રવાસ
અંગ્રેજી બોલતા દેશનો પ્રવાસ કે રહેવાસ ખૂબ સારો બની રહે જો તમે થોડુ અંગ્રેજી બોલવાનુ જાણતા હોવ. એવા દેશો જ્યા અંગ્રેજી વધુ નથી બોલતુ ત્યા પણ તમારુ આ ભાષાનુ ભણતર તમને ઘણુ કામ લાગશે.

મોબાઈલ એપ

એન્ડ્રોઈડ ઉપકરણો માટે અમારી એવોર્ડ વિજેતા ઇંગલિશ શબ્દસમૂહ માર્ગદર્શનની એપ્લિકેશનમાં અવાજ સાથે 6000 ઉપયોગી શબ્દસમૂહો અને શબ્દોનો સમાવેશ થાય છે.

Get it on Google Play

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો