રુચિઓ

અહિયાં કેટલાક રશિયન વાક્યો છે જે શોખ તથા રુચિ વિશે વાત કરતી વખતે ઉપયોગ કરી શકાય છે.

તમને ગમતી બાબતો વીશે વાત કરવી

что тебе нравится делать в свободное время?તમને તમારા ફુરસદના સમયમાં શું કરવુ ગમે છે?
мне нравится ...
смотреть телевизор
слушать музыку
гулять
бегать
мне в некоторой степени нравится ...
готовить
играть в шахматы
заниматься йогой
мне очень нравится ...
плавать
танцевать
я люблю ...
театр
кино
тусоваться
клубы
я люблю путешествоватьમને પ્રવાસ કરવો ગમે છે

તમને ના ગમતી બાબતો વિશે વાત કરવી

мне не нравятся ...
шумные бары
ночные клубы
я ненавижу ...
ходить по магазинам
я терпеть не могу ...
футбол

રૂચિઓ વીષે વાત કરવાના બીજા રસ્તા

я интересуюсь ...
фотографией
историей
языками
я много читаюહું ખૂબ વાંચન કરૂ છુ
ты читал какие-нибудь хорошие книги в последнее время?તમે તાજેતરમાં કોઈ સારુ પુસ્તક વાંચ્યુ છે?
ты смотрел какие-нибудь хорошие фильмы в последнее время?તમે તાજેતરમાં કોઈ સારુ પિક્ચર જોયુ છે?

રમત-ગમત

ты занимаешься спортом?શું તમે કોઈ રમત રમો છો?
да, я играю ...
в футбол
в теннис
я член спортклубаહું વ્યાયામશાળાનો સભ્ય છુ
нет, я не особенно спортивныйના, હું રમતોમાં કોઈ ખાસ રૂચિ ધરાવતો/ધરાવતી નથી
мне нравится смотреть футболમને ફુટબૉલ જોવો ગમે છે
меня не интересует футболમને ફુટબૉલમાં રૂચિ નથી

સંગીત

ты играешь на каких-либо музыкальных инструментах?શું તમે કોઈ વાધ્ય વગાડો છો?
да, я играю ...
на гитаре
да, я играю на фортепьяно ... лет
пять
я играю в группеહું ઍક બેન્ડમાં છુ
я пою в хореહું ગાયકગણમાં ગાઉ છુ
какая музыка тебе нравится?તમને કયા પ્રકારનું સંગીત ગમે છે?
какую музыку ты слушаешь?તમે કયા પ્રકારનુ સંગીત સાંભળો છો?
попપોપ
рокરોક
танцевальнуюનૃત્ય
классическуюશાસ્ત્રીય
любуюકાઇ પણ, ખરેખર
разных стилей и направленийઘણુ અલગ-અલગ સંગીત
у тебя есть любимые исполнители?શું તમને કોઈ ખાસ બેન્ડ ગમે છે?

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો