અપૂર્ણાંક કેવી રીતે કહેવા તેમજ સામાન્ય આકાર અને ગાણિતિક શબ્દો માટે અંગ્રેજી નામો જાણો.
ગણીતીય શબ્દો
addition | સરવાળો |
subtraction | બાદબાકી |
multiplication | ગુણાકાર |
division | ભાગાકાર |
to add | ઉમેરવુ |
to subtract અથવા to take away | બાદબાકી કરવી |
to multiply | ગુણાકાર કરવો |
to divide | ભાગાકાર કરવો |
to calculate | ગણતરી કરવી |
total | કુલ |
arithmetic | અંકગણિત |
algebra | બીજગણિત |
geometry | ભૂમિત |
calculus | કેલ્ક્યુલસ |
statistics | આંકડાકીય |
integer | પૂર્ણાંક |
even number | બેકી સંખ્યા |
odd number | એકી સંખ્યા |
prime number | અવિભાજ્ય સંખ્યા |
fraction | પૂર્ણક |
decimal | દશાંશ |
decimal point | દશાંશ ચિન્હ |
percent | ટકાવારી |
percentage | ટકાવારી |
theorem | પ્રમય |
proof | સાબિતી |
problem | સમસ્યા |
solution | ઉકેલ |
formula | સૂત્ર |
equation | સમીકરણ |
graph | આલેખ |
axis | અક્ષ |
average | સરેરાશ |
correlation | સહસંબધ |
probability | સંભાવના |
dimensions | પરિમાણ |
area | ક્ષેત્ર |
circumference | વ્યાસ |
diameter | વ્યાસ |
radius | ત્રીજ્યા |
length | લંબાઈ |
height | ઉંચાઈ |
width | પહોળાઈ |
perimeter | મુલ્યાંકન |
angle | ખૂણો |
right angle | જમણી બાજુ ખૂણો |
line | રેખા |
straight line | સીધી લીટી |
curve | વળાંક |
parallel | સમાન |
tangent | સ્પર્શ રેખા |
volume | કદ |
અંગ્રેજી શબ્દભંડોળ | |
---|---|
પાનાં 61 નું 65 | |
➔
સાધનો |
વજન તથા તોલ માપ
➔ |
આકાર
circle | ગોળ |
triangle | ત્રિકોણ |
square | ચોરસ |
rectangle | લમ્બચોરસ |
pentagon | પંચકોણ |
hexagon | ષટકોણ |
octagon | અષ્ટકોણ |
oval | લમ્બગોળ |
star | તારો |
polygon | બહુ કોણ |
cone | શંકુ |
cube | ચોરસ |
cylinder | નળાકાર |
pyramid | પિરામિડ |
sphere | ગોળ |
પૂર્ણ
1⁄2 | 1/2 (અડધુ) |
1⁄3 | 1/3 (ત્રીજો ભાગ) |
1⁄4 | 1/4 (ચોથો ભાગ) |
1⁄5 | 1/5 (પાંચમો ભાગ) |
1⁄6 | 1/6 (છટ્ઠો ભાગ) |
2⁄3 | 2/3 |
3⁄4 | 3/4 (પોણો ભાગ) |
1⁄8 | 1/8 (આઠમો ભાગ) |
1⁄10 | 1/10 (દસમો ભાગ) |
1⁄100 | 1/100 (સોમો ભાગ) |
1¼ | 1 1/4 (સવા) |
1½ | 1 1/2 (દોઢ) |
1¾ | 1 3/4 (પોણા બે) |
2¼ | 2 1/4 (સવા બે) |
2½ | 2 1/2 (અઢી) |
2¾ | 2 3/4 (પોણા ત્રણ) |
3¼ | 3 1/4 (સવા ત્રણ) |
3½ | 3 1/2 (સાડા ત્રણ) |
3¾ | 3 3/4 (પોણા ચાર) |
દાખલા વાંચવા
plus | ઉમેરો |
minus | બાદબાકી |
times અથવા multiplied by | ગણુ |
divided by | વડે ભાગાકાર |
squared | બે ગણુ |
cubed | ત્રણ ગણુ |
square root | વર્ગમુળ |
equals | બરાબર |