અહી કેટલાક વાક્યો છે જેનો ઉપયોગ નવા વ્યક્તિઓની મળીઍ ત્યારે કરી શકાય, તેમા ઓળખાણ તથા લઈ કેટલીક સામાન્ય વાતચીતનો સમાવેશ પણ થાય છે.
ઓળખાણ
what's your name? | તમારુ નામ શું છે? |
my name's … | મારૂ નામ … છે |
my name's Chris | મારૂ નામ ક્રિસ છે |
my name's Emily | મારૂ નામ ઍમિલી છે |
I'm … | હું … છુ |
I'm Ben | હું બેન છુ |
I'm Sophie | હું સોફી છુ |
this is … | આ … છે |
this is Lucy | આ લૂસી છે |
this is my wife | આ મારી પત્ની છે |
this is my husband | આ મારા પતિ છે |
this is my boyfriend | આ મારો પુરુષમીત્ર છે |
this is my girlfriend | આ મારી સ્ત્રીમીત્ર છે |
this is my son | આ મારો પુત્ર છે |
this is my daughter | આ મારી પુત્રી છે |
I'm sorry, I didn't catch your name | માફ કરશો, મને તમારુ નામ ખબર પાડી નહી |
do you know each other? | શુ તમે ઍક-બીજાને ઓળખો છો? |
nice to meet you | તમને મળીને સારુ લાગ્યુ |
pleased to meet you | તમને મળીને ગમ્યુ |
how do you do? | તમે કેમ છો? (કોઇ નવાને મળતી વખતે વપરાતી ઔપચારિક અભિવ્યક્તિ; સાચો જવાબ how do you do? છે) |
how do you know each other? | તમે ઍક-બીજાને કેવી રીતે ઓળખો છો? |
we work together | અમે સાથે કામ કરીયે છે |
we used to work together | અમે સાથે કામ કરતા હતા |
we were at school together | અમે શાળામા સાથે હતા |
we're at university together | અમે કોલેજમાં સાથે હતા |
we went to university together | અમે કોલેજ સાથે ગયા હતા |
through friends | મિત્રો દ્વારા |
તમે ક્યા થી છો?
where are you from? | તમે ક્યા થી છો? |
where do you come from? | તમે ક્યા થી આવો છો? |
whereabouts are you from? | તમે ક્યા થી આવો છો? |
I'm from … | હું … આવુ છુ |
I'm from England | હું ઇંગ્લેંડથી આવુ છુ |
whereabouts in … are you from? | … માં તમે કયાં થી આવો છો? |
whereabouts in Canada are you from? | કેનેડા માં તમે કયાં થી આવો છો? |
what part of … do you come from? | …ના કયા ભાગ માંથી તમે આવો છો? |
what part of Italy do you come from? | ઇટલીના કયા ભાગ માંથી તમે આવો છો? |
where do you live? | તમે ક્યા રહો છો? |
I live in … | હું …માં રહુ છુ |
I live in London | હું લંડનમાં રહુ છુ |
I live in France | હું ફ્રૅન્સમાં રહુ છુ |
I'm originally from Dublin but now live in Edinburgh | હું મૂળ ડબલીનથી છું પણ હવે એડિનબર્ગમાં રહું છું |
I was born in Australia but grew up in England | હું ઑસ્ટ્રેલિયામાં જન્મયો છુ પણ ઇંગ્લેંડમાં મોટો થયો છુ |
આગળ નો વાર્તાલાપ
what brings you to …? | શું તમને … ખેચી લાવ્યુ? |
what brings you to England? | શું તમને ઇંગ્લેન્ડમાં ખેચી લાવ્યુ? |
I'm on holiday | હું રજા ઉપર છુ |
I'm on business | હું ધંધાના કામે છુ |
I live here | હું અહી રહુ છુ |
I work here | હું અહી કામ કરુ છુ |
I study here | હું અહી ભણુ છુ |
why did you come to …? | તમે … કેમ આવ્યા છો? |
why did you come to the UK? | તમે યુકેમાં કેમ આવ્યા છો? |
I came here to work | હું અહિયા કામ કરવા આવ્યો/આવી છુ |
I came here to study | હું અહિયા ભણવા આવ્યો/આવી છુ |
I wanted to live abroad | મારે પરદેશમાં રહેવુ હતુ |
how long have you lived here? | તમે અહિયા કેટલા સમય થી રહો છો? |
I've only just arrived | હું બસ હમણા જ આવ્યો/આવી છુ |
a few months | બસ થોડા મહીના થી |
about a year | લગભગ એક વર્ષ થી |
just over two years | બે વર્ષ થી થોડુ વધારે |
three years | ત્રણ વર્ષથી |
how long are you planning to stay here? | તમે અહયા કેટલો સમય રહેવા માગો છો? |
until August | ઑગસ્ટ સુધી |
a few months | અમુક મહીના |
another year | હજુ ઍક વર્ષ |
I'm not sure | હું ચોક્કસપણે કહી શકુ તેમ નથી |
do you like it here? | તમને અહિયા ગમે છે? |
yes, I love it! | હા, મને ખૂબ જ ગમે છે! |
I like it a lot | મને ખૂબ જ ગમે છે |
it's OK | ઠીક ઠીક |
what do you like about it? | તમને તેના વિશે શું ગમે છે? |
I like the … | મને … ગમે છે |
I like the food | મને ભોજન ગમે છે |
I like the weather | મને હવામાન ગમે છે |
I like the people | મને લોકો ગમે છે |
અંગ્રેજી શબ્દસમુહની માર્ગદર્શિકા | |
---|---|
પાનાં 5 નું 61 | |
➔
સામાન્ય વાત-ચીતો |
ભાષાઓ તથા વાર્તાલાપ
➔ |
ઉમર તથા જન્મદિવસો
How old are you? | તમે કેટલા વર્ષના છો? |
I'm … | હું … વર્ષ નો/ની છુ |
I'm twenty-two | હું બાવીસ વર્ષ નો/ની છુ |
I'm thirty-eight | હું આડત્રીસ વર્ષ નો/ની છુ |
નોંધ લો કે તમારી ઉંમર પછી years old શબ્દો કહેવા એ પણ સાચું છે, ઉદાહરણ તરીકે I'm forty-seven years old, જો કે આ બોલવાની ભાષામાં ભાગ્યે જ વપરાય છે.
when's your birthday? | તમારો જન્મદિવસ ક્યારે છે? |
it's … | … ના |
it's 16 May | 16 મે ના |
it's 2 October | 2 ઓક્ટોબર ના |
રહેઠાણ સંબંધી વ્યવસ્થાઓ
who do you live with? | તમે કોની સાથે રહો છો? |
do you live with anybody? | તમે કોઈની સાથે રહો છો? |
I live with … | હું મારા … સાથે રહુ છુ |
I live with my boyfriend | હું મારા પુરુષમીત્ર સાથે રહુ છુ |
I live with my girlfriend | હું મારા સ્ત્રીમીત્ર સાથે રહુ છુ |
I live with my partner | હું મારા ભાગીદાર સાથે રહુ છુ |
I live with my husband | હું મારા પતિ સાથે રહુ છુ |
I live with my wife | હું મારા પત્ની સાથે રહુ છુ |
I live with my parents | હું મારા માતા-પીતા સાથે રહુ છુ |
I live with a friend | હું મારા એક મીત્ર સાથે રહુ છુ |
I live with friends | હું મારા મીત્રો સાથે સાથે રહુ છુ |
I live with relatives | હું મારા સગા-સંબંધી સાથે સાથે રહુ છુ |
do you live on your own? | શુ તમે ઍકલા રહો છો? |
I live on my own | હૂ ઍકલો રહુ છુ |
I share with one other person | હું બીજી ઍક વ્યક્તિ જોડે ભાગીદારીમા રહુ છુ |
I share with … others | હું … વ્યાક્તિ સાથે ભાગીદારીમાં રહુ છુ |
I share with two others | હું બે વ્યાક્તિ સાથે ભાગીદારીમાં રહુ છુ |
I share with three others | હું ત્રણ વ્યાક્તિ સાથે ભાગીદારીમાં રહુ છુ |
સંપર્ક કરવા માટે ની વીગતો પુછવા
what's your phone number? | તમારો ફોન નંબર શું છે? |
what's your email address? | તમારુ ઈમેલ અડ્રેસ શું છે? |
what's your address? | તમારુ સરનામું શુ છે? |
could I take your phone number? | શું હું તમારો ફોન નંબર લઈ શકુ? |
could I take your email address? | શું હું તમારુ ઈમેલ અડ્રેસ લઈ શકુ? |
are you on …? | શુ તમે … છો? |
are you on Facebook? | શુ તમે ફેસબુકમાં છો? |
are you on Skype? | શુ તમે સ્કાઇપમાં છો? |
what's your username? | તમારુ યૂસરનેમ શું છે? |