અહીં વિવિધ ભાષાઓ માટેના જર્મન નામ છે. નોંધ લો કે ભાષાના નામ જર્મનમાં પ્રારંભિક કેપીટલ અક્ષર સાથે લખવામાં આવે છે.
| Afrikaans | આફ્રિકાનાસ |
| Albanisch | અલ્બેનિયન |
| Arabisch | અરબિક |
| Aserbaidschanisch | ઍજ઼ીરી |
| Baskisch | બાસ્ક |
| Belarussisch | બેલારૂસિયાન |
| Bengali | બંગાળી |
| Bosnisch | બોસ્નિયન |
| Bulgarisch | બલ્ગેરિયન |
| Kantonesisch | કૅંટનીસ |
| Katalanisch | કૅટલન |
| Chinesisch | ચાઇનીસ |
| Kroatisch | ક્રોઍશીયન |
| Tschechisch | ચેક |
| Dänisch | દાનિશ |
| Niederländisch | ડચ |
| Englisch | અંગ્રેજી |
| Estnisch | ઍસટોનિયન |
| Filipino | ફીલીપીનો |
| Finnisch | ફિંનિશ |
| Französisch | ફ્રેંચ |
| Georgisch | જૉર્જિયન |
| Deutsch | જર્મન |
| Griechisch | ગ્રીક |
| Gudscharati | ગુજરાતી |
| Hebräisch | હિબ્ર્યૂ |
| Hindi | હિન્દી |
| Ungarisch | હંગેરિયન |
| Isländisch | આઇસ્લૅંડિક |
| Indonesisch | ઈંડોનેશીયન |
| Irisch | આઇરિશ |
| Italienisch | ઇટૅલિયન |
| Japanisch | જપાનીસ |
| Kasachisch | કૅજ઼ૅક |
| Kambodschanisch | કંબોડિયન |
| Koreanisch | કોરિયન |
| Laotisch | લાઓ |
| Latein | લૅટિન |
| જર્મન શબ્દભંડોળ | |
|---|---|
| પાનાં 5 નું 6 | |
|
➔
મહિનાઓ તથા ઋતુઓ |
હોકાયંત્ર ની નિશાની
➔ |
| Lettisch | લૅટ્વિયન |
| Litauisch | લિથુઍનિયન |
| Malaysisch | મલય |
| Marathi | મરાઠી |
| Mongolisch | મૉંગોલીયન |
| Nepali | નેપાળી |
| Norwegisch | નૉર્વેજિયન |
| Paschtu | પાષ્તો |
| Persisch | પર્ષિયન |
| Polnisch | પોલિશ |
| Portugiesisch | પોર્ટુગીસ |
| Pandschabi | પંજાબી |
| Rumänisch | રોમેનિયન |
| Russisch | રશિયન |
| Schottisch-Gälisch | સ્કૉટિશ ગેલિક |
| Serbisch | સર્બીયન |
| Slowakisch | સ્લોવાક |
| Slowenisch | સ્લોવીન |
| Somalisch | સુમાલી |
| Spanisch | સ્પૅનિશ |
| Suaheli | સ્વાહીલી |
| Schwedisch | સ્વીડિશ |
| Tagalog | ટૅગલૉગ |
| Tamil | તમિલ |
| Telugu | તેલુગુ |
| Thailändisch | થાઈ |
| Türkisch | ટર્કિશ |
| Ukrainisch | યૂક્રેનિયન |
| Urdu | ઉર્દૂ |
| Usbekisch | ઉજ઼ીબેક |
| Vietnamesisch | વિયેટ્નામીસ |
| Walisisch | વેલ્શ |
| Zulu | જ઼ૂલ્યૂ |
