અહીંં કેટલાક સ્પૅનિશ વાક્યો છે જે તમને ગામ કે શહેરમાંં ફરતી વખતે ઉપયોગી થશે, તે ઉપરાંત કેટલાક સામાન્ય ચિન્હો સમજવા માટે પણ.
| ¿dónde puedo conseguir un taxi? | મને ટૅક્સી ક્યા મળશે? |
| ¿disculpe, dónde está …? | માફ કરશો, … ક્યાં છે? |
| la oficina de información y turismo | પ્રવાસી માહિતીની કચેરી |
| la estación de autobuses | બસ સ્ટોપ |
| la estación de trenes | રેલવે સ્ટેશન |
| la comisaría de policía | પોલીસ સ્ટેશન |
| el puerto | બંદર |
| ¿hay algún … cerca de aquí? | શું અહિયા નજીકમા કોઈ … છે? |
| cajero | કૅશ પોઈન્ટ |
| banco | બૅંક |
| supermercado | સૂપર માર્કેટ |
| peluquería | વાળ સેટ કરવા વાળા |
| farmacia | દવાની દુકાન |
| ¿sabe usted dónde está la embajada de …? | શું તમને ખબર છે … એમ્બેસી ક્યાં છે? |
| Japón | જપાનીસ |
| Rusia | રશિયન |
| Suecia | શું તમે જાણો છો કે સ્વીડિશ |
વસ્તુઓ જે તમે કદાચ જુઓ
| Centro de la ciudad | નગર નો મધ્ય ભાગ |
| Parada de autobús | બસ સ્ટોપ |
| Parada de taxis | ટૅક્સી |
| Metro | ભૂગર્ભ |
| Hospital | હોસ્પિટલ |
| Biblioteca pública | જાહેર પુસ્તકાલય |
| Oficina de correos | ટપાલ કચેરી |
| No pisar el césped | ઘાસ થી દૂર રાખો |
| Recién pintado | ભીનો કલર |