બૅંકમાં

જ્યારે તમે બૅંક જવાના હો કે કૅશ મશીનનો ઉપયોગ કરવાના હો ત્યારે આ કેટલાક સ્પૅનિશ વાક્યોનો તમારે ઉપયોગ કરવો પડશે.

વ્યવહારો કરવા

Me gustaría sacar 100 euros, por favorકૃપા કરીને હું 100 યુરો ઉપાડવા માંગુ છું
Quiero sacar dineroહું પૈસા ઉપાડવા માગુ છુ
¿cómo quiere el dinero?તમને પૈસા કેવી રીતે જોઈશે?
¿podría darme algunos billetes pequeños, por favor?શુ તમે મને થોડી નાની નોટ આપશો ?
Me gustaría transferir esto a mi cuenta, por favorમહેરબાની કરીને,હું આ ભરવા માગુ છુ
¿tiene algún tipo de identificación?શુ તમારી પાસે કોઈ ઓળખપત્ર છે?
Tengo mi …મારી પાસે … છે
pasaporteમારો પાસપોર્ટ
carné de conducirમારૂ ડ્રાઇવિંગ લાઇસેન્સ
carné de identidadઓળખપત્ર
Tu cuenta está en números rojosતમારુ ખાતુ વધારે ઉપાડ દેખાડે છે
Me gustaría transferir dinero a esta cuentaહું આ ખાતામા થોડા પૈસા ભરવા માગુ છુ
¿Podría transferir 1000 € desde mi cuenta corriente a mi cuenta depósito?શું હું મારા ચેકિંગ ખાતામાંથી €1,000 મારા જમા ખાતામાં ટ્રાન્સફર કરી શકું?

બીજી સેવાઓ

Me gustaría abrir una cuentaમારે ખાતુ ખોલાવવુ છે
Me gustaría abrir una cuenta personalમારે ઍક પોતાનુ ખાતુ ખોલાવવુ છે
Me gustaría abrir una cuenta para mi empresaમારે ઍક ધંધાનુ ખાતુ ખોલાવવુ છે
¿podría decirme mi saldo, por favor?મહેરબાની કરીને, મને જૅમા રકમ કહેશો?
¿podría darme un balance mensual, por favor?મહેરબાની કરીને, મને સ્ટેટ્મેંટ મળશે?
Me gustaría cambiar dineroમારે થોડા પૈસા બદલવા છે
Me gustaría pedir moneda extranjeraમારે થોડી વિદેશી હુંડિયામણ જોઈશે
¿A cómo está el cambio en libras esterlinas?સ્ટર્લિંગમાં ફેરફાર કેવો છે?
Me gustarían …મારે થોડા … જોઈઍ છે
algunos eurosયૂરો
algunas libras esterlinas
algunos dólares americanosઅમેરિકન ડૉલર
Me gustaría cancelar este pago periódicaહું આ સ્ટૅંડિંગ ઑર્ડર રદ્દ કરવા માગુ છુ

અન્ય ઉપયોગી શબ્દસમૂહો

¿donde está el cajero automático más cercano?સૌથી નજીકનું કેશ મશીન ક્યાં છે?
¿cuál es el interés en esta cuenta?આ ખાતા પર વ્યાજ નો દર શુ છે?
¿cuál es el porcentaje de interés para créditos personales?વ્યક્તિગત લોન માટેનો ચાલુ વ્યાજદર શુ છે?
He perdido mi tarjeta bancariaમે મારૂ બૅંક કાર્ડ ખોઇ નાખ્યુ છે
Me gustaría denunciar …મારે … બાબતે નોંધ કરાવવી છે
la pérdida de una tarjeta de créditoખોવાયેલા ક્રેડિટ કાર્ડ
el robo de una tarjeta de créditoચોરાયેલ ક્રેડિટ કાર્ડ
Tenemos una cuenta comúnઅમારૂ સહિયારૂ ખાતુ છે
Me gustaría advertir sobre un cambio de domicilioહું મારા ઘરના સરનામા બદલવા બાબત વાત કરવા માગુ છુ
He olvidado mi contraseña de acceso a mi banco onlineહું મારા ઇન્ટરનેટ બેંકિગનો પાસવર્ડ ભૂલી ગયો/ગઇ છું
He olvidado el número PIN de mi tarjetaહું મારા કાર્ડનો PIN નંબર ભૂલી ગયો/ગઇ છું
Le mandaremos uno nuevoહું તમને નવું મોકલી આપીશ
¿puedo pedir una cita para ver …?શુ હું …ને મળવા માટેનો સમય લઈ શકુ?
al directorમૅનેજર
al consejero financieroપૈસાના સલાહકાર
Me gustaría hablar con alguien acerca de una hipotecaહું કોઈની સાથે ગીરવે મૂકવા બાબત વાત કરવા માગુ છુ

કૅશ મશીન નો ઉપયોગ કરવો

Inserte su tarjetaતમારુ કાર્ડ નાખો
Introduzca su código PINતમારો PIN નાખો
Código PIN incorrectoખોટો PIN
Aceptarનાખો
Corregirસાચો
Cancelarરદ્દ
Sacar dineroપૈસા ઉપાડવા
Otras cantidadesબીજી રકમ
Espere por favorમહેરબાની કરીને, રાહ જુઓ
Se está procesando su pedidoતમારા ઓર્ડર પર પ્રક્રિયા કરવામાં આવી રહી છે
Fondos insuficientesઅપૂરતા પૈસા
Balanceજમા
Por pantallaસ્ક્રીન ઉપર
Impresoછાપેલુ
¿Otro servicio?બીજી કોઈ સેવા?
¿Desea un recibo?શુ તમને રસીદ જોઈશે?
Retire su tarjetaકાર્ડ કાઢો
Salirછોડી દો
sound

આ પાના પરના દરેક સ્પૅનિશ શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.