અહીં અમુક અંગ્રેજી શબ્દો કે જે ખોરાક અને પીણાનું વર્ણન કરવા માટે વાપરી શકાય છે તે, તેમજ વિવિધ રસોઇ પદ્ધતિઓ અને ભોજનના નામો છે.
ખોરાકનું વર્ણન કરવા માટે શબ્દો
આ શબ્દો ખોરાકની સ્થિતિ વર્ણવવા વાપરી શકાય છે:
fresh | તાજુ |
mouldy | ફૂગ જામેલુ |
off | ખરાબ |
rotten | સડી ગયેલુ |
stale | વાસી (બ્રેડ અથવા પેસ્ટ્રી માટે વપરાતુ) |
ફળનું વર્ણન કરતી વખતે નીચેના શબ્દો વાપરી શકાય છે:
juicy | રસદાર |
ripe | પાકેલા |
unripe | કાચા |
માંસ નીચેના શબ્દોનો ઉપયોગ કરી વર્ણવી શકાય છે:
tender | પોચુ |
tough | કડક |
over-done અથવા over-cooked | વધુ થયેલુ |
under-done | કાચુ |
નીચેના અમુક શબ્દો ખોરાક કેવો સ્વાદ ધરાવે છે તેનું વર્ણન કરવા માટે વાપરી શકાય છે:
bland | કુમળુ |
delicious | અવાદિષ્ટ |
horrible | બકવાસ |
poor | ખરાબ |
salty | ખારૂ |
sickly | નિરસ |
sweet | મિઠું |
sour | ખાટુ |
tasty | સ્વાદિષ્ટ |
તમે કરી અથવા મસાલેદાર ખોરાકના વર્ણન માટે નીચેના શબ્દોને ઉપયોગી પામી શકો છો:
spicy અથવા hot | તીખુ |
mild | હલકુ |
અંગ્રેજી શબ્દભંડોળ | |
---|---|
પાનાં 32 નું 65 | |
➔
હોટેલ તથા રહેવાસ |
ખોરાક
➔ |
સસોઈની રિતો
to bake | બેક કરવુ |
to boil | ઉકાળવુ |
to fry | તળવુ |
to grill | ગ્રીલ કરવુ |
to roast | શેકવુ |
to steam | બાફવુ |
ભોજન
breakfast | નાસ્તો |
lunch | બપોરનું જમવાનુ |
tea | ચાનો સમય (સાંજે 4-5 વાગ્યે લેવામાં આવતો એક હલકુ ભોજન) |
dinner | રાતનું જમવાનુ |
supper | સાંજનો નાસ્તો (મોડી સાંજે લેવામાં આવતો એક હલકો નાસ્તો) |
to have breakfast | નાસ્તો કરવો |
to have lunch | બપોરે જમવુ |
to have dinner | રાત્રે જમવુ |
અન્ય ઉપયોગી શબ્દો
ingredient | સામગ્રી |
recipe | રિત |
to cook | રાંધવુ |
to lay the table અથવા to set the table | ટેબલ ગોઠવવુ |
to clear the table | ટેબલ સાફ કરવુ |
to come to the table | ટેબલ પર આવવુ |
to leave the table | ટેબલ છોડવુ |
to wipe the table | ટેબલ લુછવુ |
to prepare a meal | ભોજન બનાવવુ |