રૂપિયા

અહીં મુખ્ય વિશ્વ ચલણો માટે અંગ્રેજી નામો છે.

pound (British pound અથવા pound sterling) પાઉંડ(બ્રિટિશ પાઉંડ અથવા પાઉંડ સ્ટેર્લિંગ)
dollar (US dollar) ડૉલર(યૂ ઍસ ડૉલર)
euro યૂરો
yen યેન
Swiss franc સ્વિસ ફ્રૅંક
rouble રૂબલ
Australian dollar ઑસ્ટ્રેલિયન ડૉલર
Canadian dollar કેનેડિયન ડૉલર
rupee રૂપિયા
yuan યુઆન
sound

આ પાના પરના દરેક અંગ્રેજી શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

મોબાઈલ એપ

એન્ડ્રોઈડ ઉપકરણો માટે અમારી એવોર્ડ વિજેતા ઇંગલિશ શબ્દસમૂહ માર્ગદર્શનની એપ્લિકેશનમાં અવાજ સાથે 6000 ઉપયોગી શબ્દસમૂહો અને શબ્દોનો સમાવેશ થાય છે.

Get it on Google Play