અહીં વિવિધ નોન આલ્કોહોલિક પીણાં માટે અંગ્રેજી શબ્દો છે.
ઠંડા પીણાં
cola / coke | કોક |
fruit juice | ફળનો રસ |
grapefruit juice | દ્રાક્ષનો રસ |
orange juice | નારંગી નો રસ |
pineapple juice | અનાનસ નો રસ |
tomato juice | ટામેટાનો રસ |
iced tea | ઠંડી ચા |
lemonade | લીંબુના પીણા |
lime cordial | ઍક પ્રકારનુ ડ્રિન્ક |
milkshake | દૂધ ની વાનગી |
orange squash | સંતરાનુ શરબત |
pop | સોડા |
smoothie | શાક/ફળના લીસા મિશ્રણ |
squash | ઍક પ્રકારનુ ડ્રિન્ક |
water | પાણી |
mineral water | જંતુમુક્ત પાણી |
still water | સાદુ પાણી |
sparkling water | સોડા |
tap water | નળ નુ પાણી |
અંગ્રેજી શબ્દભંડોળ | |
---|---|
પાનાં 34 નું 65 | |
➔
ખોરાક |
દારૂ
➔ |
ગરમ પીણાં
cocoa | કોકો |
coffee | કૉફી |
black coffee | બ્લેક કોફી |
decaffeinated coffee અથવા decaf coffee | કેફીન વગરની કોફી |
fruit tea | ફળની ચા |
green tea | લીલી ચા |
herbal tea | હર્બલ ચા |
hot chocolate | ચૉક્લેટની ડ્રિન્ક |
tea | ચા |
tea bag | ચાની થેલી |
નીચેના શબ્દો ચા કે કોફી જેવા ગરમ પીણાંનું વર્ણન કરવા માટે વાપરી શકાય છે:
strong | કડક |
weak | આછી |