અહીં વારંવાર DIY પ્રોજેક્ટ માટે વપરાતા કેટલાક સાધનો અને સામગ્રી માટેના અંગ્રેજી નામો છે.
સાધનો
chisel | છીણી |
hammer | હથોડી |
drill | કવાયત |
file | ફાઇલ |
ladder | સિડી |
paint brush | કલર માટેનુ બ્રશ |
pliers | પ્લાઇયર્સ |
ruler | માપ પટ્ટી |
saw | કરવત |
screwdriver | સ્ક્રૂડ્રાઇવર |
spanner | સ્પૅનર |
spirit level | રસાયણ નુ માપ |
stepladder | પગથિયા વાળી સિડી |
tape measure | માપ |
સામગ્રી
bolt | બોલ્ટ |
nail | ખીલી |
nut | નટ |
screw | સ્ક્રૂ |
washer | નળની ચકલી |
brick | ઈંટ |
cement | સીમાંટ |
methylated spirits (સામાન્ય રીતે meths તરીકે ઓળખાતુ) | મીથાઈલેટે ધરાવતુ પ્રવાહી |
paint | કલર |
plaster | પ્લાસ્ટર |
sandpaper | કાચ કાગળ |
string | દોરી |
tape | માપણી |
tile | લાદી |
wallpaper | દીવાલના કાગળ |
white spirit | સફેદ દવા |
wire | વાયર |
અંગ્રેજી શબ્દભંડોળ | |
---|---|
પાનાં 23 નું 65 | |
➔
ઘરકામ નો સામાન |
યાત્રા
➔ |
અન્ય ઉપયોગી શબ્દો
pipe | પાઈપ |
toolbox | સાધન પેટી |
broken | તુટેલુ |
rusty | કટાયેલુ |
to build | બનાવવુ |
to cut | કાપવુ |
to loosen | ઢીલુ કરવુ |
to measure | માપવુ |
to paint | રંગ કરવુ |
to repair અથવા to mend | સમુ કરવુ |
to screw in | સ્ક્રૂ કરવુ |
to tighten | સજ્જડ કરવુ |
to unscrew | સ્ક્રૂ કાઢવુ |