દુનિયાના શહેરો

અંગ્રેજીમાં વિશ્વના મુખ્ય શહેરોના નામો કેવી રીતે કહેવા તે જાણો.

Amsterdam આમ્સટરડૅમ
Athens અથેન્સ
Baghdad બઘદાદ
Bangkok બેંગકૉક
Barcelona બાર્સિલોના
Beijing બેઈજીંગ
Belgrade બેલગ્રેડ
Berlin બર્લિન
Bogota બોગોટા
Bratislava બ્રેટિસ્લાવા
Brussels બ્રુસ્સેલ્સ
Bucharest બ્યુકારેસ્ટ
Budapest બૂડપેસ્ટ
Buenos Aires બુઍનોસઐરેસ
Cairo કાઇરો
Cape Town કેપટાઉન
Caracas કરાકસ
Chicago શિકાગો
Copenhagen કોપેનહેગન
Dhaka ઢાકા
Dubai દુબઇ
Dublin ડબ્લિન
Frankfurt ફ્રૅંકફર્ટ
Geneva જિનીવા
The Hague હેગ
Hanoi હનોઈ
Helsinki હેલસિંકી
Hong Kong હોંગકોંગ
Istanbul ઈસ્તાંબુલ
Jakarta જકાર્તા
Jerusalem જેરૂસલેમ
Johannesburg જોહૅનેસ્બર્ગ
Kabul કાબુલ
Karachi કરાંચી
Kiev કિયેવ
Kuala Lumpur ક્વાલા લંપુર
Lagos લાગોસ
Lahore લાહોર
Lima લાઇમા
Lisbon લિસ્બોન
Ljubljana લિયૂબ્લિયના
London લંડન
Los Angeles લોસઍજેલાસ
Luxembourg લક્ઝમબર્ગ
Madrid મૅડ્રિડ
Marrakesh મૅરેકા
Manila મનિલા
Mexico City મેક્સિકો સિટી
Montreal મોન્ટ્રેલ
Moscow મૉસ્કો
Mumbai (અગાઉ Bombay તરીકે ઓળખાતુ) મુંબઇ
Nairobi નાઇરોબિયા
New Delhi (Delhi તરીકે પણ ઓળખાતુ) ન્યુ દીલ્લી
New York (New York City તરીકે પણ ઓળખાતુ) ન્યૂયોર્ક
Nicosia નિકોસિયા
Oslo ઓસલો
Ottawa ઑટાવા
Paris પૅરિસ
Prague પારૂગવે
Reykjavik રૅકયાવિક
Riga રિગા
Rio de Janeiro રીઓ દે જનેઈરો
Rome રોમ
Saint Petersburg સેંટ પીટર્જ઼્બર્ગ
San Francisco સનફ્રાંસિસ્કો
Santiago (Santiago de Chile તરીકે પણ ઓળખાતુ) સેન્ટિગો
São Paulo સાઓ પાઉલો
Seoul સેઔલ
Shanghai શાંઘાઈ
Singapore સિંગાપુર
Sofia સોફિઆ
Stockholm સ્ટૉકહોલ્મ
Sydney સિડ્ની
Tallinn ટૅલિન
Tehran તેહરાન
Tokyo ટોક્યો
Toronto ટોરોઁટો
Venice વેનિસ
Vienna વિયેન્ના
Vilnius વિલ્નિઅસ
Warsaw વૉર્સા
Washington, D.C. વૉશિંગ્ટન
Wellington વેલિંગ્ટન
Zagreb ઝાગ્રેબ
sound

આ પાના પરના દરેક અંગ્રેજી શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

મોબાઈલ એપ

એન્ડ્રોઈડ ઉપકરણો માટે અમારી એવોર્ડ વિજેતા ઇંગલિશ શબ્દસમૂહ માર્ગદર્શનની એપ્લિકેશનમાં અવાજ સાથે 6000 ઉપયોગી શબ્દસમૂહો અને શબ્દોનો સમાવેશ થાય છે.

Get it on Google Play