અહીં વિવિધ વિલાયતી પ્રાણીઓ માટે અંગ્રેજી નામો છે.
| alligator | મગર |
| antelope | કાળીયાર |
| bear | રીંછ |
| camel | ઉંટ |
| chimpanzee | ચિંપૅન્જ઼ી |
| crocodile | મગર |
| elephant | હાથી |
| emu | ઍમુ |
| giraffe | જીરાફ |
| gorilla | ગોરીલા |
| hippo (hippopotamus નું સંક્ષિપ્ત) | હિપ્પો (હિપ્પોપોટામસ નુ ટૂકુ રૂપ) |
| kangaroo | કાંગારૂ |
| leopard | ચિત્તો |
| lion | સિંહ |
| monkey | વાંદરો |
| ostrich | શાહમ્રુગ |
| panda | પાંડા |
| penguin | પેંગ્વિન |
| polar bear | પોલાર રીંછ |
| reindeer | રેંડિયર |
| rhino (rhinoceros નું સંક્ષિપ્ત) | ગેંડો |
| snake | સાપ |
| tiger | વાઘ |
| wolf | વરૂ |
| zebra | જ઼ીબ્રા |

