અહીં બોટ દ્વારા મુસાફરી કરતી વખતે તમને ઉપયોગી થાય તેવા કેટલાક અંગ્રેજી શબ્દો છે.
port | બંદર |
harbour | બંદર |
ferry terminal | નૈકાનું ટર્મિનલ |
cruise | જહાજ સફર |
crossing | ક્રૉસ કરવુ |
foot passenger | ઉભા રહેવાની જગ્યા |
calm sea | શાંત દરિયો |
rough sea | તોફાની દરિયો |
seasick | સમુદ્રી બિમારી |
to disembark | લંગર ઉપાડવુ |
to embark | લંગર નાખવુ |
to sail | નૌકવિહાર કરવો |
નૌકાના પ્રકાર
car ferry | કારની નૌકા |
cruise ship | નૌકાવિહાર |
ferry | નાની બોટ |
hovercraft | ઍક જાતની નૌકા |
yacht | યાટ |
અંગ્રેજી શબ્દભંડોળ | |
---|---|
પાનાં 29 નું 65 | |
➔
વિમાન દ્વારા યાત્રા કરવી |
હોકાયંત્ર ની નિશાની
➔ |
બોટ પર જતાં
captain | નૌકા ચાલક |
crew | નાવિકગણ |
crew member | નૌકાદળના સભ્યો |
bar | બાર |
buffet | બફે |
bureau de change | પૈસા બદલવાની જગ્યા |
cabin | કૅબિન |
cabin number | કેબિનનો નંબર |
car deck | ગાડી માટેની જગ્યા |
currency exchange | પૈસા બદલવાની જગ્યા |
deck | ડેક |
gangway | સાંકડો માર્ગ |
information desk | માહિતી માટેનુ ટેબલ |
restaurant | રેસ્ટોરેંટ |
self-service restaurant | સેલ્ફ સર્વિસની રેસ્ટોરન્ટ |
life belt | જીવન રક્ષક પટ્ટો |
life jacket | જીવન રક્ષક જૅકેટ |
lifeboat | જીવન રક્ષક નૌકા |