અહીં કેટલાક સામાન્ય પાલતુ પ્રાણીઓ માટે અંગ્રેજી નામો, અને થોડા અન્ય સંબંધિત શબ્દો છે.
cat | બિલાડી |
dog | કૂતરુ |
goldfish (બહુવચન: goldfish) | સોનેરી માછલી |
guinea pig | ભુંડ |
hamster | ઍક પ્રકારનો ઉંદર |
horse | ઘોડો |
kitten | બિલાડી નુ બચ્ચુ |
mouse | ઉંદર |
parrot | પોપટ |
pony | ઘોડા નુ બચ્ચુ |
puppy | કુતરાનુ બચ્ચુ(ગલુડિયુ) |
rabbit | સસલુ |
snake | સાપ |
tropical fish (બહુવચન: tropical fish) | માછલી |
turtle | કાચબો |
અંગ્રેજી શબ્દભંડોળ | |
---|---|
પાનાં 52 નું 65 | |
➔
પ્રાણીઓ |
ઉછેરવા માટેના પ્રાણીઓ
➔ |
અન્ય બંધબેસતા શબ્દો
to bark | ભસવુ |
to bite | કરડવુ |
to keep a pet | કોઈ પ્રાણી પાળવુ |
to ride a horse | ઘોડો ચલાવવો |
to ride a pony | ઘોડાના બચ્ચાની સવારી |
to train | તલીમ આપવી |
to walk the dog અથવા to take the dog a walk | કૂતરાને ચાલવા લઈ જવુ |
lead | કૂતરાનો પટ્ટો |
woof! | વૂફ! |
miaow! | મિયાઉ! |