પ્રાણીઓ

અહીં પાળતુ પ્રાણીઓ, ફાર્મ પ્રાણીઓ, જંગલી પ્રાણીઓ, વિલાયતી પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ, માછલી, અને અન્ય જીવો કે જે સમુદ્રમાં રહે છે તેના સહિત સૌથી સામાન્યમાંના કેટલાક પ્રાણીઓ માટે અંગ્રેજીમાં નામો છે.

પ્રાણીના આ વિવિધ પ્રકારો માટે વધુ વિગતવાર શબ્દ યાદીઓ અનુગામી પૃષ્ઠો પર શોધી શકાય છે.

પાળતુ પ્રાણી

dog કૂતરુ
cat બિલાડી
rabbit સસલુ
hamster ઍક પ્રકારનો ઉંદર
goldfish સોનેરી માછલી

ખેતીના પ્રાણીઓ

cow ગાય
sheep (બહુવચન: sheep) ઘેટૂ
pig ભુંડ
horse ઘોડો
chicken મરઘીનુ બચ્ચુ

જંગલી જાનવરો

fox શિયાળ
deer (બહુવચન: deer) હરણ
mouse (બહુવચન: mice) ઉંદર
rat ઉંદર
frog દેડકો
snake સાપ

વિદેશી પ્રાણીઓ

lion સિંહ
tiger વાઘ
monkey વાંદરો
elephant હાથી
giraffe જીરાફ
bear રીંછ

પક્ષીઓ

pigeon કબૂતર
crow કાગડો
dove કબૂતર
owl ઘૂવડ
eagle સમડી

જંતુઓ

ant કીડી
fly માખી
spider કરોળિયો
bee મધમાખી
wasp ભમરિ
butterfly પતંગિયુ

માછલી

cod (બહુવચન: cod) ઍક મોટી દરિયાઈ માછલી
trout (બહુવચન: trout) ઍક પ્રકારની માછલી
salmon (બહુવચન: salmon) સાલ્મન
tuna (બહુવચન: tuna) ઍક પ્રકારની માછલી
shark શાર્ક
crab કરચલો

પ્રાણીઓની લાક્ષણિકતા

tail પૂછડી
fur ફર
claw અણીદાર નખવાળો પંજો
paw પંજો
hoof પગની ખરી
mane ગળા અને માથાની ફરતે લાંબા વાળ
trunk સૂંઢ
snout નાક
sound

આ પાના પરના દરેક અંગ્રેજી શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

મોબાઈલ એપ

એન્ડ્રોઈડ ઉપકરણો માટે અમારી એવોર્ડ વિજેતા ઇંગલિશ શબ્દસમૂહ માર્ગદર્શનની એપ્લિકેશનમાં અવાજ સાથે 6000 ઉપયોગી શબ્દસમૂહો અને શબ્દોનો સમાવેશ થાય છે.

Get it on Google Play

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો