અહીં બસ અથવા ટ્રેન દ્વારા મુસાફરી કરતી વખતે મદદરૂપ થાય તેવા કેટલાક અંગ્રેજી શબ્દો છે.
timetable | સમયપત્રક |
single (single ticket નું સંક્ષિપ્ત) | સિંગલ |
return (return ticket નું સંક્ષિપ્ત) | બે બાજુ |
platform | પ્લૅટફૉર્મ |
waiting room | રાહ જોવા માટેનો કક્ષ |
ticket office અથવા booking office | ટીકીટ બારી |
seat | જ્ગ્યા |
seat number | સીટ નંબર |
luggage rack | સામાન મુકવાની જગ્યા |
first class | પ્રથમ વર્ગ |
second class | બીજો વર્ગ |
ticket inspector | ટિકેટ ચેક કરનાર |
ticket collector | ટિકેટ ચેક કરનાર |
penalty fare | દંડ |
ટ્રેન ની યાત્રા
buffet car | બફે ડબ્બો |
carriage | સામાન |
compartment | ડબ્બો |
derailment | ટ્રેન પાટા પરથી ઉતરી જવી |
express train | ઝડપી ટ્રેન |
guard | ગાર્ડ |
level crossing | ક્રૉસ કરવાની જગ્યા |
line closure | લાઇન બંધ થવી |
live rail | ચાલુ ગાડી |
railcard | મર્યાદિત સમયનુ કાર્ડ |
railway line | ટ્રેન લાઇન |
restaurant car | ગાડીમાં ચાલતુ રેસ્ટોરન્ટ |
season ticket | ચોક્કસ સમયનો પાસ |
signal | સિગ્નલ |
sleeper train | સૂવાની સગવળ ધરાવતી ટ્રેન |
station | સ્ટેશન |
railway station | રેલવે સ્ટેશન |
train station | રેલગાડી સ્ટેશન |
stopping service | ઉભા રાખવાની વ્યવસ્થા |
ticket barrier | ટીકીટ બેરીયર |
track | પાટા |
train | ટ્રેન |
train crash | ટ્રેન નો અકસ્માત |
train driver | ટ્રેન ચલાવનાર |
train fare | ટ્રેન નુ ભાડુ |
train journey | ટ્રેન ની યાત્રા |
travelcard | મર્યાદિત સમયનુ કાર્ડ |
Tube station અથવા underground station | ભૂગર્ભ સ્ટેશન |
tunnel | સુરંગ |
to catch a train | ટ્રેન પકડવી |
to get on the train | ટ્રેનમા ચઢવુ |
to get off the train | ટ્રેનમાથી ઉતારવુ |
to miss a train | ટ્રેન ચૂકી જવી |
અંગ્રેજી શબ્દભંડોળ | |
---|---|
પાનાં 27 નું 65 | |
➔
ગાડી ના પૂર્જા |
વિમાન દ્વારા યાત્રા કરવી
➔ |
બસની યાત્રા
bus | બસ |
bus driver | બસ ચલાવનાર |
bus fare | બસનુ ભાડુ |
bus journey | બસની યાત્રા |
bus stop | બસ ઉભા રહેવાની જગ્યા |
bus lane | બસને ચાલવાની જગ્યા |
bus station | બસ સ્ટેશન |
coach | બસ |
coach station | બસ સ્ટેશન |
double-decker bus | બે માળ ધરાવતી બસ |
conductor | ટિકેટ ચેક કરનાર |
inspector | ઇનસ્પેક્ટર |
luggage hold | સામાન પકડવાની જગ્યા |
the next stop | હવે પછીનુ સ્ટોપ |
night bus | રાતની બસ |
request stop | વિનંતી કરીને માગેલુ સ્ટોપ |
route | રસ્તો |
terminus | ટર્મિનસ |
to get on the bus | બસમા ચઢવુ |
to get off the bus | બસમાથી ઉતરવુ |
to catch a bus | બસ પકડવી |
to miss a bus | બસા ચૂકી જવી |