વિવિધ મહત્વપૂર્ણ રજાઓ અને તહેવારો માટે અંગ્રેજી નામો, તેમજ નાતાલ અને જન્મદિવસ સંબંધિત કેટલાક શબ્દો જાણો.
| New Year's Day | નવુ વર્ષ |
| April Fools' Day | ઍપ્રિલ ફૂલ દિવસ |
| Easter | ઈસ્ટર |
| Good Friday | ગુડ ફ્રાઇડે |
| Easter Monday | ઈસ્ટર સોમવાર |
| May Day | મે દિવસ |
| Christmas | નાતાલ |
| Christmas Eve | નાતાલ ની સાંજ |
| Christmas Day | નાતાલ નો દિવસ |
| Boxing Day | બોક્સિંગ ડે |
| New Year's Eve | નવા વર્ષ ની સાંજ |
| Mother's Day | માતા દીવસ |
| Father's Day | પિતા દીવસ |
| Valentine's Day | વૅલિંટાઇન દિવસ |
| bank holiday અથવા public holiday | જાહેર રજા |
| Chinese New Year | ચિની નવું વર્ષ |
| Independence Day | સ્વાતંત્રય દિન |
| Thanksgiving | આભારવિધિ |
| Halloween | હેલોવીન |
| Saint Patrick's Day | સેન્ટ પેટ્રિક ડે |
| અંગ્રેજી શબ્દભંડોળ | |
|---|---|
| પાનાં 6 નું 65 | |
|
➔
મહિનાઓ તથા ઋતુઓ |
પરિવાર
➔ |
નાતાલ
| Christmas card | નાતાલનુ કાર્ડ |
| Christmas present | નાતાલની ભેટ |
| Christmas cake | નાતાલની કેક |
| Christmas pudding | નાતાલનું પુડિંગ |
| Christmas crackers | નાતાલ માટે ફટાકડા |
| Christmas tree | નાતાલ ટ્રી |
| Christmas decorations | અનાતાલ માટે શણગાર |
| holly | પવિત્ર |
| Father Christmas અથવા Santa Claus | સાન્તાક્લોઝ |
જન્મદિવસ
| birthday card | જન્મદિવસનું કાર્ડ |
| birthday present | જન્મદિવસની ભેટ |
| birthday cake | જન્મદિવસની કેક |

