રેસ્ટોરેંટ માં

અહીં અમુક અંગ્રેજી શબ્દો કે જે રેસ્ટોરન્ટમાં મદદરૂપ થઈ શકે તે છે.

bar બાર
chef રસોઈયો
booking અથવા reservation આરક્ષણ
breakfast નાસ્તો
dinner રાતનુ જમવાનુ
lunch બપોરનુ જમવાનુ
menu વાનગીઓ ની યાદી
restaurant રેસ્ટોરેંટ
waiter વેઈટર
waitress વેઈટર
wine list વાઇન ની યાદી
starter હળવો નાસ્તો
main course મુખ્ય જમવાનુ
dessert મીઠી વાનગી
bill બિલ
service સર્વિસ
service charge સર્વિસ ના પૈસા
tip બક્ષીસ
sound

આ પાના પરના દરેક અંગ્રેજી શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

મોબાઈલ એપ

એન્ડ્રોઈડ ઉપકરણો માટે અમારી એવોર્ડ વિજેતા ઇંગલિશ શબ્દસમૂહ માર્ગદર્શનની એપ્લિકેશનમાં અવાજ સાથે 6000 ઉપયોગી શબ્દસમૂહો અને શબ્દોનો સમાવેશ થાય છે.

Get it on Google Play