અહીં વિવિધ સંગીતની શૈલીઓના નામો સહિત સંગીત સાથે સંબંધિત કેટલાક અંગ્રેજી શબ્દો છે.
સંગીતને લગતા શબ્દો
beat | બીટ |
harmony | ઍકરૂપતા |
lyrics | બોલ/શબ્દો |
melody અથવા tune | મધુર સંગીત |
note | નોટ |
rhythm | ધુન |
scale | સંગીતને લગતુ સાહિત્ય |
solo | એક વ્યક્તિ દ્વારા ગવાયેલુ |
duet | બે વ્યક્તિ દ્વારા ગવાયેલુ |
in tune | લયમાં |
out of tune | લય બાર |
સંગીતના વાદ્યો
amp (amplifier નું સંક્ષિપ્ત) | એમપ્લીફાયર |
CD | સીડી |
CD player | સીડી પ્લેયર |
headphones | સંગીત સાંભળવા માટે વપરાતુ કાન ઉપર પહેરવાનુ સાધન |
hi-fi અથવા hi-fi system | સંગીત સાંભળવાનુ સાધન |
instrument | વાદ્ય |
mic (microphone નું સંક્ષિપ્ત) | માઇક |
MP3 player | MP3 પ્લેયર |
music stand | સંદર્ભની માહિતી રાખવાનુ સ્ટેન્ડ |
record player | રેકોર્ડ કરવાનુ સાધન |
speakers | સ્પીકર |
stereo અથવા stereo system | સ્ટેરીયો |
સંગીત ના પ્રકાર
blues | વાદળી |
classical | સુગમ |
country | દેશ |
dance | નૃત્ય |
easy listening | શાંતિ થી સાંભળાય તેવુ |
electronic | ઍલેક્ટ્રૉનિક |
folk | લૉક સંગીત |
heavy metal | વજનદાર ધાતુ |
hip hop | હિપ હોપ |
jazz | જૅજ઼ |
Latin | લૅટિન |
opera | ઓપેરા |
pop | પોપ |
rap | રૅપ |
reggae | જૂનુ |
rock | રોક |
techno | ટેકનો |
સંગીતના સમૂહ
band | બૅંડ |
brass band | બ્રાસના સાધનો વગાડતા સંગીતકારોનો સમૂહ |
choir | કોઈર |
concert band | ગાયકો અથવા સંગીતકારોનું પ્રદર્શન |
jazz band | જાઝ બેન્ડ |
orchestra | સંગીતવૃંદ |
pop group | પોપ |
rock band | રોક બેન્ડ |
string quartet | ચાર સંગીતકારોનું જૂથ |
અંગ્રેજી શબ્દભંડોળ | |
---|---|
પાનાં 41 નું 65 | |
➔
ખેલ-કૂદ તથા રમતો |
સંગીત ના સાધનો
➔ |
સંગીતકારો
composer | રચયિતા |
musician | સંગીતકાર |
performer | પ્રદર્શક |
bassist અથવા bass player | બ્રાસનુ વાદ્ય |
cellist | વાયોલીન જેવુ વાદ્ય વગાડનર |
conductor | કંડક્ટર |
DJ | ડી જે |
drummer | ડ્રમ વગાડનાર |
flautist | વાંસડી વગાડનાર |
guitarist | ગિટાર વગાડનાર |
keyboard player | કી બોર્ડ વગાડનાર |
organist | કોઈપણ ઓર્ગન વગાડનાર |
pianist | પિયાનો વગાડનાર |
pop star | પોપ ગીત ગાનાર |
rapper | એક પ્રકારનુ ગીત ગાનાર |
saxophonist | હવા ફૂકીને વગાડાતુ બ્રાસનુ વાદ્ય |
trumpeter | બ્રાસનું સૌથી લોકપપ્રિય વાદ્ય |
trombonist | બ્રાસનુ એક સંગીતનુ વાદ્ય |
violinist | વાયોલિન વગાડનાર |
singer | ગાયક |
alto | મધ્યમ શ્રેણીનો અવાજ ધરાવતીવ્યક્તિ |
soprano | ઉચ્ચ શ્રેણીનો અવાજધરવતી સ્ત્રી |
bass | સૌથી નીચી શ્રેણીનો અવાજધરાવતા પુરૂષ |
tenor | મધ્યમ શ્રેણીનો અવાજધરાવતા પુરૂષ |
baritone | ઉચ્ચ શ્રેણીનો અવાજ ધરવતા પુરૂષ |
અવાજ
loud | મોટો |
quiet | શાંત |
soft | કુણો |
અન્ય ઉપયોગી શબ્દો
to listen to music | સંગીત સાંભળવુ |
to play an instrument | કોઈ વાધ્ય વગડવુ |
to record | રેકોર્ડ કરવુ |
to sing | ગાવુ |
audience | દર્શકો |
concert | સંગીત સભા |
hymn | ઈશ્વરને લગતુ ભજન |
love song | પ્રેમ નુ ગીત |
national anthem | રાષ્ટ્ર ગીત |
symphony | એક પ્રકારનુ પશ્ચિમી સંગીત |
record | રેકોર્ડ કરવુ |
record label | રેકોર્ડીંગને લગતો એક પ્રકારનો ટ્રેડ માર્ક |
recording | રેકોર્ડીંગ ચાલુ છે |
recording studio | રેકોર્ડીંગનો સ્ટૂડિયો |
song | ગીત |
stage | સ્ટેજ |
track | ટ્રેક |
voice | અવાજ |