અહી કેટલાક અંગ્રેજી વાક્યો છે જે તમને ખરીદી વખતે કામ મા આવશે. તે ઉપરાંત વસ્તુઓ જે તમે કદાચ જૂઓ.
ખૂલવાનો સમય
what times are you open? | તમે કયા સમયે ખુલ્લા હોવ છો? |
we're open from 9am to 5pm, Monday to Friday | અમે સોમવાર થી શુક્રવાર સવારે 9 થી સાંજે 5 |
we're open from 10am to 8pm, seven days a week | અમે સાતે દિવસ સવારે 10 થી સાંજે 8 |
are you open on …? | શુ તમે …ના ખુલ્લા છો? |
Saturday | શનિવાર |
Sunday | રવિવાર |
what time do you close? | તમે કેટલા વાગે બંધ કરો છો? |
what time do you close today? | તમે આજે કેટલા વાગે બંધ કરશો? |
what time do you open tomorrow? | તમે કાલે કેટલા વાગે ખોલશો? |
વસ્તુઓ પસંદ કરવી
can I help you? | શુ હું તમારી મદદ કરી શક? |
I'm just browsing, thanks | આભાર, હું ફક્ત જોઈ રહ્યો છુ |
how much is this? | આ કેટલાનુ છે? |
how much are these? | આ કેટલાના છે? |
how much does this cost? | આના કેટલા થશે? |
how much is that … in the window? | બારીમાં … છે તેની કિંમત કેટલી છે? |
lamp | લેમ્પ |
that's cheap | તે ઘણુ સસ્તુ છે |
that's good value | તેની કિંમત સારી છે |
that's expensive | તે ઘણુ મોંઘુ છે |
do you sell …? | શુ તમે … વેચો છો? |
stamps | સ્ટેમ્પ |
do you have any …? | શુ તમારી પાસે કોઈ … છે |
postcards | પોસ્ટકાર્ડ |
sorry, we don't sell them | માફ કરશો, અમે તે વેચતા નથી |
sorry, we don't have any left | માફ કરશો, હવે ઍક પણ બચ્યુ નથી |
I'm looking for … | હું … શોધુ છુ |
the shampoo | શૅમપૂ |
a birthday card | જન્મદિવસનુ શુભેચ્છા કાર્ડ |
could you tell me where the … is? | શુ તમે મને કહેશો કે … ક્યાં છે? |
washing up liquid | ધોવા માટેનું પ્રવાહી |
where can I find the …? | મને … ક્યા મળશે? |
toothpaste | દાંત ઘસવાની પેસ્ટ |
have you got anything cheaper? | શુ તમારી પાસે હજુ કાઇ સસ્તુ છે? |
it's not what I'm looking for | આ ઍ નથી જે મારે જોઇઍ છે |
do you have this item in stock? | શું તમારી પાસે આ વસ્તુ સ્ટોકમાં છે? |
do you know anywhere else I could try? | શુ તમે બીજી કોઈ જગ્યા જાણો છો જ્યા મને આ મળશે? |
does it come with a guarantee? | શું તે ગૅરેંટી સાથે આવે છે? |
it comes with a one year guarantee | તે ઍક વર્ષ ની ગૅરેંટી સાથે આવે છે |
do you deliver? | તમે મૂકી જાઓ છો? |
I'll take it | હું આ લઈશ |
I'll take this | હું આ લઈશ |
anything else? | બીજુ કઈ? |
would you like anything else? | શુ તમે બીજુ કાઇ લેવાનુ પસંદ કરશો? |
અંગ્રેજી શબ્દસમુહની માર્ગદર્શિકા | |
---|---|
પાનાં 37 નું 61 | |
➔
રેસ્ટોરેંટમાં |
સૂપરમાર્કેટમાં
➔ |
પૈસા આપવા
are you in the queue? | શુ તમે લાઇન મા છો? |
next, please! | મહેરબાની કરીને, બીજુ કોઈ |
do you take credit cards? | શુ તમે ક્રેડિટ કાર્ડ લો છો? |
I'll pay in cash | હું રોકડા આપીશ |
I'll pay by card | હું કાર્ડ વડે આપીશ |
could I have a receipt, please? | મહેરબાની કરીને, રસીદ મળશે? |
would you be able to gift wrap it for me? | શું તમે તેને મારા માટે |
would you like a bag? | શું તમને એક થેલી જોઇશે? |
ફરિયાદો તથા પરત કરવુ
I'd like to return this | હું આ પરત કરવા માંગુ છુ |
I'd like to change this for a different size | હું આને બીજા માપ થી બદલવા માગુ છુ |
it doesn't work | આ ચાલતુ નથી |
it doesn't fit | આ માપ નુ નથી |
could I have a refund? | શુ મને પૈસા પાછા મળશે? |
have you got the receipt? | શુ તમારી પાસે રસીદ છે? |
could I speak to the manager? | શુ હું મૅનેજર સાથે વાત કરી શકુ? |
વસ્તુઓ જે તમે કદાચ જુઓ
Open | ખુલ્લુ |
Closed | બંધ |
Open 24 hours a day | દિવસ ના 24 કલાક ખુલ્લુ |
Special offer | ખાસ તક |
Sale | સેલ |
Clearance sale | કાઢી નાખવા નુ સેલ |
Closing down sale | બંધ કરવા નુ સેલ |
Good value | સારી કીમત |
Buy 1 get 1 free | ઍક ઉપર ઍક મફત |
Buy 1 get 1 half price | ઍક ઉપર બીજુ અડધી કિંમતે |
Reduced to clear | ખાલી કરવા ભાવ ઘટાડેલુ |
Half price | અડધી કિંમત |
Out to lunch | બપોરના જમવા માટે બહાર |
Back in 15 minutes | 15 મિનિટ મા પાછો આવ્યો |
Shoplifters will be prosecuted | દુકાન મા ચોરી કરનાર ને કેસ કરવામા આવશે |
ક્રેડિટ કાર્ડ નો ઉપયોગ કરવો
Enter your PIN | તમારો પિન દબાવો |
Please wait | મહેરબાની કરીને, રાહ જુઓ |
Remove card | કાર્ડ કાઢી લો |
Signature | હસ્તાક્ષર |