આ વિભાગ તમને વિવિધ ફુરસદની પ્રવૃત્તિઓ માટે ટિકિટ બુકિંગ કરવા જવા માટે મદદ કરશે.
ટિકેટ માટે પુછવુ
do we need to book? | શુ અમારે આરક્ષણ કરાવવુ પડશે? |
what tickets do you have available? | તમારી પાસે કઈ ટિકેટ મળે છે? |
I'd like two tickets, please | મહેરબાની કરીને, હું બે ટિકેટ લઈશ |
I'd like two tickets for … | મારે … માટે બે ટિકેટ જોઈઍ છે |
tomorrow night | કાલે રાત |
next Saturday | આવતા શનિવાર |
I'd like four tickets to see … | મને … જોવા માટે ચાર ટિકેટ જોઈએ છે |
Les Misérables | લેસ મિજ઼રબલ્સ |
I'm sorry, it's fully booked | માફ કરશો, બધુ જે આરક્ષિત છે |
sorry, we've got nothing left | માફ કરશો, અમારી પાસે કાઇ જ બચ્યુ નથી |
how much are the tickets? | ટિકેટ ના કેટલા થશે? |
is there a discount for …? | શુ … માટે ડિસ્કાઉન્ટ છે? |
students | વિધ્યાર્થીઓ |
senior citizens | વૃદ્ધ વ્યક્તિઓ |
the unemployed | બેકાર લોકો |
children | બાળકો |
where would you like to sit? | તમે ક્યા બેસવાનુ પસંદ કરશો? |
near the front | આગળથી નજીક મા |
near the back | પાછળથી નજીકમા |
somewhere in the middle | ક્યાક્ મધ્યમા |
અંગ્રેજી શબ્દસમુહની માર્ગદર્શિકા | |
---|---|
પાનાં 48 નું 61 | |
➔
નવરાશ તથા મનોરંજન |
સિનેમામાં
➔ |
રકમ ચૂકવવી
how would you like to pay? | તમે કેવી રીતે ચૂકવશો? |
can I pay by card? | શુ હું કાર્ડ દ્વારા ચૂકવી શકુ? |
what's your card number? | તમારો કાર્ડ નંબર શુ છે? |
what's the expiry date? | પૂરુ થવાની તારીખ શુ છે? |
what's the start date? | ચાલુ થવાની તારીખ શુ છે? |
what's the security number on the back? | પાછળની બાજુનો સુરક્ષા નંબર કયો છે? |
please enter your PIN | તમારો PIN નાખો |
where do I collect the tickets? | હું ટિકેટ ક્યાથી લઈ શકુ? |
the tickets were very cheap | ટિકેટો ઘણી સસ્તી હતી |
the tickets were expensive | ટિકીટો મોંઘી હતી |
તમે જોઈ શક્શો
Ticket office | ટિકેટ કચેરી |
Box office | બૉક્સ કચેરી |
Row | લાઇન |
Seat | જગ્યા |