અહીં સિનેમામાં જતી વખતે અને તમે જે જોયું છે તેની ચર્ચા કરતી વખતે તમે વાપરી શકો તેવા કેટલાક શબ્દસમૂહો છે.
ફિલ્મ પસંદ કરવી
what's on at the cinema? | સિનેમા મા શુ ચાલે છે? |
is there anything good on at the cinema? | સિનેમા મા કઈ સારુ ચાલે છે? |
what's this film about? | આ ફિલ્મ શેના ઉપર છે? |
have you seen it? | શુ તમે તે જોઈ છે? |
who's in it? | તેમા કોણ છે? |
it's … | તે ઍક … ફિલ્મ છે |
a thriller | રોમાંચક |
a comedy | હાસ્યસ્પદ |
a romantic comedy | પ્રેમભરી હાસ્યસ્પદ |
a horror film | ભયાનક ફિલ્મ |
a documentary | ચલચીત્રની |
an animation | કાર્ટૂન વાળી |
a war film | યુદ્ધની |
a western | પશ્ચિમી |
a science fiction film | કાલ્પનિક વીજ્ઞાન |
a foreign film | વિદેશી ફિલ્મ |
it's in … | તે …માં છે |
French | ફ્રેંચ |
Spanish | સ્પૅનિશ |
with English subtitles | અંગ્રેજી વાક્યો સાથે |
it's just been released | તે હમણા જ પ્રદર્શિત થઈ છે |
it's been out for about two months | તે લગભગ બે મહિના થી બહાર છે |
it's meant to be good | તે સારી જ હોવી જોઈઍ |
સિનેમા પર
shall we get some popcorn? | શુ આપણે થોડી ધાણી લાવીશુ? |
salted or sweet? | ખારી કે મીઠી? |
do you want anything to drink? | તમને કાઇ પીવા માટે જોઈશે? |
where do you want to sit? | તમારે ક્યા બેસવુ છે? |
near the back | પાછળ થી નજીક |
near the front | આગળ થી નજીક |
in the middle | મધ્ય મા |
અંગ્રેજી શબ્દસમુહની માર્ગદર્શિકા | |
---|---|
પાનાં 49 નું 61 | |
➔
ટિકેટ ખરીદવી |
થિયેટરમાં
➔ |
ફિલ્મ વિષે ચર્ચા કરવી
what did you think? | તમે શુ વિચાર્યુ હતુ? |
I enjoyed it | મે ખુબ મજા કરી |
it was great | તે ખૂબ સરસ હતુ |
it was really good | તે ખરેખર સરસ હતુ |
it wasn't bad | ખરાબ નથી |
I thought it was rubbish | મને લાગ્યુ તે બકવાસ છે |
it was one of the best films I've seen for ages | મે ઘણા વર્ષો મા જોઈ હોય, તે તેમની ઍક શ્રેષ્ઠફિલ્મ હતી |
it had a good plot | તેનો વિચાર સરસ હતો |
the plot was quite complex | વિચાર ઘણો ગુચવણ ભર્યો હતો |
it was too slow-moving | તે ઘણી ધીમી હતી |
it was very fast-moving | તે ઘણી ઝડપી હતી |
the acting was … | અભિનય … હતો |
excellent | શ્રેષ્ઠ |
good | સારો |
poor | નબળો |
terrible | બકવાસ |
he's a very good actor | તે ઘણો સારો અભિનેતા છે |
she's a very good actress | તે ઘણી સારી અભિનેત્રી છે |
વસ્તુઓ જે તમે કદાચ જુઓ
Screen | પડદો |